Content deleted Content added
Removing "Animated-Flag-India.gif", it has been deleted from Commons by JuTa because: No source since 27 January 2016.
No edit summary
 
લીટી ૬૬:
|}
'''નોંધ''':- ઉપરોક્ત શ્રેણીઓ સાથે તેમાં રહેલ પેટા શ્રેણીઓ પણ મોટાભાગે આવરી લેવાશે. અન્ય કોઈ મિત્ર આમાં સાથ આપવા ચાહે તો મારો સંપર્ક કરી શકે છે.
 
ભારતીય દંડ સંહિતાની ધારા ૩૦૯ આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસ સાથે જોડાયેલ છે. આ ધારા અનુસાર આત્મહત્યાના પ્રયાસ અથવા તેમ કરવાની પ્રક્રિયા માટે એક વર્ષની સજાની જોગવાઈ છે. લાંબા સમયથી કરાઈ રહેલ માંગ અને ભારતના કાયદા પંચની ધારા રદ કરવાની અનેક ભલામણને ધ્યાનમાં લેતાં ડિસેમ્બર ૨૦૧૪માં ભારત સરકારે આ ધારાને રદ્દ કરવા નિર્ણય કર્યો. આ નિર્ણય સાથે મોટાભાગના રાજ્યોએ સહમતી દર્શાવી પણ કેટલાકે વિરોધ કર્યો અને જણાવ્યું કે તે આમરણાંત ઉપવાસ કરનાર, આત્મદાહનો પ્રયાસ વગેરે સામે કાયદાપાલન કરનાર સંસ્થાઓને લાચાર બનાવશે. ફેબ્રુઆરી ૨૦૧૫માં કાયદો અને ન્યાય મંત્રાલયને સરકારે આ બાબતમાં ખરડાનો મુસદ્દો તૈયાર કરવા આદેશ આપ્યો.
 
ઓગષ્ટ ૨૦૧૫માં રાજસ્થાન વડી અદાલતે ધારા ૩૦૬ અને ૩૦૯ અંતર્ગત જૈન ધર્મની ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના જીવનનો અંત આણવાની પ્રથા જે સંથાર તરીકે ઓળખાય છે તેના પર પ્રતિબંધ મૂક્યો. તે નિર્ણય વિવાદનું કારણ બન્યો અને જૈન સમુદાયના કેટલાક વર્ગોએ પ્રધાનમંત્રીને ન્યાયલયના આદેશ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવા વિનંતી કરી.
 
ધારા ૪૯૭
 
આ ધારાની કથિત રીતે સ્ત્રીને તેના પતિની સંપત્તિ ગણવા માટે આલોચના કરવામાં આવે છે જ્યારે બીજી તરફ સ્ત્રીને વ્યભિચાર વિરુદ્ધની સજાથી સંપૂર્ણ રક્ષણ આપવા માટે પણ તેની આલોચના કરવામાં આવે છે.