ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ગુજરાતી ભાષાના જ શબ્દો
નાનુંNo edit summary
લીટી ૧૫:
૧. '''એકેશ્વરવાદ:''' મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.
 
૨. રિ'''રસાલતસાલત (ભવિષ્યવાક્યઈશદૂતત્વ):''' ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદમુહમ્મદ છે.
 
૩. '''ધર્મ પુસ્તક:''' મુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ(બાઈબલ).
 
૪. '''ફરિશ્તા (અરબીમાં મલાઈકા):''' ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદાજુદા સમયે જુદીજુદી રીતે દેખાય છે.
 
૫. '''કયામતનોકયામત(પ્રલય)નો દિવસ:''' મુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી [[કયામત]]નો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને [[મેદાન હશર]]માં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે [[સ્વર્ગ]] કે નર્કમાં મોકલવામાં આવશે.
 
૬. '''નસીબ:''' મુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના ન થઈ શકેથતું.
 
૭. '''બંદગી:''' ઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.
 
== જન્નત અને દોઝખની માહિતી ==
'''જ્ન્નત''' ([[સ્વર્ગ]]): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ તેનાતેની રહેમથીકૃપાથી [[જન્નત]]મા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકેઅલ્લાહે એવી બનાવી છે કે, માણસે તેનીદુનિયામાં દુનિયામાંએની કલ્પના પણ નહી કરી હોય.
 
'''દોઝખ''' (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામતના દિવસે અલ્લાહ દોઝખમાંનરકમાં નાખશે. એ દોઝખની અંદર,જ્યાં એવા એવા વિચિત્ર જનાવરપ્રાણીઓ હશે જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. દોઝખનીનર્કની આગ અલ્લાહે એવી બનાવી છે કે એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.
 
''' ઇસ્લામનાઇસ્લામની પાયાપાયારૂપ ગણાતી પાંચ મહત્વની બાબતો: '''
 
૧. [[ઈમાન]]