નાગલોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પુરાણોમાં શાસ્ત્રોમાં અનેક લોક વિશે પુસ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૨૨:૩૬, ૮ ડિસેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

પુરાણોમાં શાસ્ત્રોમાં અનેક લોક વિશે પુસ્તકો લખાયા છે જેમાં મૃત્યુલોક, ચંદ્રલોક, નાગલોક એમ અનેક લોકો વિશે લખાયેલ છે. જેમાં નાગલોક પણ એક નાગોનો (સાપ) નો એક દુનિયા છે અને તેમને સ્ત્રીઓ અને બાળકો પણ છે. અને નાગલોક પાતાળ લોકમાં છે તેવુ કૃષ્ણ ચરિત્રમાં લખાયેલ છે. અને જેમાં કૃષ્ણ યમુના નદીમાંથી પાતળ લોકમાં જઇને કાળી નાગને વશ કરી યુધ્ધ કરી અને નાથે છે તેમ લખાણ છે. જેમાં નાગના અનેક કુળોના નામ જેમા તત્સત કુળ તેમજ અહિ કુળ તેમજ શેષ નાગનુ કુળ જેમા શેષ નાગ રાજા કહેવાય છે અને સમગ્ર પૃથ્વીનો ભાર શેષ નાગ ઉપર છે તેમ શાસ્ત્રો કહે છે.