ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કટોસણ સ્ટેટ
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫:
==ઇતિહાસ અને વાયકાઓ==
[[File:Harapaldev jhala with his wife shaktima.jpg |thumb|હરપાલદેવ અને તેમના પત્ની શક્તિમા, [[ખેરાલી (તા. વઢવાણ)|ખેરાલી]], સુરેન્દ્રનગરના મંદિરમાં]]
ઝાલા વંશની શરૂઆત માર્કંડ ઋષીના યજ્ઞથી થઈ હતી.<ref>{{Cite book|url=http://archive.org/details/annalsantiquitie01todj|title=Annals and antiquities of Rajasthan, or The central and western Rajput states of India|last=Tod|first=James|last2=Crooke|first2=William|date=૧૯૨૦|publisher=London, New York : H. Milford, Oxford University Press|year=|isbn=|location=|pages=}}</ref> હરપાલદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. જેમણે [[કરણ ઘેલો|કરણ વાઘેલા]]ની પત્ની ફુલાદેને હેરાન કરતાં બાબરાં ભૂતને હરાવ્યો હતો. મળતી કથા અનુસાર હરપાલદેવેહરપાલદેવ મકવાણાએ એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવીએ કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં. કરણ વાધેલાએ તેમની મદદ કરવા માટે હરપાલદેવને કંઇક માગવા કહ્યું. હરપાલદેવે માંગ્યુ કે એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધું તે ગામ મારાં અધિકારમાં રહે. કરણે હા કહી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં ત્રેવીસસો ગામડાંમાં તોરણ બાંધી પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી. શક્તિનાં પુત્ર રમતાં હતાં ત્યારે મંગળો નામનો ગાંડો હાથી તેમની તરફ દોડતો આવતો હતો. જ્યારે ઝરૂખામાં ઉભેલાં શક્તિએ આ જોયું અને તેમણે પોતાનો હાથ લાંબો કરી રાજકુમારોને હાથમાં ઝાલી લીધાં માટે તે 'ઝાલા' કહેવાયાં. લોકોને ખબર પડી કે હરપાલનાં પત્ની શક્તિસ્વરૂપ છે માટે શક્તિ પાટડી છોડીને ધામા ગામમાં ધરતીમાં સમાઈ ગયાં. ત્યારબાદ હરપાલદેવે અમરકોટનાં સોઢાનાં દીકરી રાજકુંવરબા સાથે લગ્ન કર્યાં. [[રાજસ્થાન]]ના ઝાલા શક્તિને યોગમાયાનાં રૂપે પૂજે છે.<ref>{{Cite book|url=http://archive.org/details/outlawsofkathiaw00kinc|title=The outlaws of Kathiawar, and other studies|last=Kincaid|first=C. A. (Charles Augustus)|date=૧૯૦૫|publisher=Bombay : Times Press|year=|isbn=|location=|pages=}}</ref>
 
==સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખ==
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ