વિકિપીડિયા:અનુવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૨:
== ગેરફાયદા ==
લેખ લખવાની આ પદ્ધતિ નાપદ્ધતિના કેટલાક ગેરફાયદા પણ છે.
* આ રીતે લેખનો અનુવાદ કરવાથી લેખકનો પોતાના જ્ઞાનનો લેખ લખવામાં ઉપયોગ નથી થતો.
* અંગ્રેજી અને ગુજરાતી વાક્યોનું માળખું જુદું હોય છે, આથી ઘણીવાર શબ્દશઃ કરવામાં આવતા અનુવાદ માંઅનુવાદમાં ભાષા ઘણી ઉતરતી કક્ષાની ને ગરબડવાળી થઇ જાય છે. આથી અનુવાદ કરતી વખતે લેખકે કાળજી રાખવી જોઇએજોઈએ.
* ઘણી વાર લોકો આખે આખા અત્યંત મોટા લેખ ઉતારે છે ને પછી ક્યારેય તેમાંથી કશુંજકશું જ અનુવાદ નથી થતું. આ વસ્તુનો વિકિપીડિયા સખત વિરોધી છે. જ્યારે કોઇકોઈ પણ લેખ નેલેખને આવી રીતે ઉતારવામાં આવે ત્યારે તેના ઓછામાં ઓછા એક ફકરાનો અનુવાદ તો કરવોજકરવો જ જોઇએ. અને લેખકે બને ત્યાં સુધી તેણે પોતે ઉતારેલા એક લેખનો તે સંપૂર્ણ પણેસંપૂર્ણપણે અનુવાદ ન કરે ત્યાં સુધી બીજો લેખ અંગ્રજીઅંગ્રેજી વિકિપીડિયામાંથી ન ઉતારવો જોઇએ. લેખો લાંબા સમય સુધી અંગ્રેજી કે હિન્દી માંહિન્દીમાં ન રહેવા જોઇએજોઈએ.
કાળજીપૂર્વક અનુવાદ કરેલા લેખ વિકિપીડિયા માટે ઘણા ઉમદા પુરવાર થઇથઈ શકે છે.
{{stub}}