મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૮:
'''મકાઈ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.
 
== મકાઇમકાઈના ઉત્પાદન માટે જરુરીજરૂરી ભૌગોલિક પરિસ્થિતિ ==
{| class="wikitable"
|-
|હવામાન || ઉષ્ષ્ણઉષ્ણ કટિબંધીય
|-
|તાપમાન || ૨૫<sup>o</sup> થી ૩૦<sup>o</sup> ડીગ્રી સેલ્સિયસ
|-
|વરસાદ || ૬૦ થી૬૦થી ૧૨૦ સે.મી.
|-
|જમીન || ચીકણી, દોમ તેમ જતેમજ કાંપવાળી જમીન
|-
|ખાતર || નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે
|}
 
== મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ ==
 
"https://gu.wikipedia.org/wiki/મકાઈ" થી મેળવેલ