જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
જોડણી સુધારી
લીટી ૧૫:
ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા[[શ્રેણી:ધર્મ]]
 
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સથે વિશેષ સમન્વય્સમન્વય ધરાવે છે. ઈતિહાસ અને પ્રપ્ત્પ્રાપ્ત મહિતિમાહિતી મુજબ્મુજબ પ્રથમ તીર્થન્કર આદેશ્વર્આદેશ્વર ભગવાન બાદ ૨૩ તીર્થન્કરતીર્થંકર થયિથઇ ગયા.
[[શ્રેણી:ધર્મ]]