Content deleted Content added
No edit summary
લીટી ૪૫:
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૫:૫૨, ૩૦ જુલાઇ ૨૦૧૮ (IST)
 
મા. અશોકભાઈ, જો તમને આ સંદેશો મળે તો જરા [[વિકિપીડિયા:ચોતરો#અસક્રિય_પ્રબંધક|આ ચર્ચા]] પર નજર નાખવા વિનંતિ. આજકાલ હું પણ નિયમિત પણે અહિં હાજરી આપી શકતો નથી અને તમે લાંબા સમયથી ગેરહાજર છો એવા સંજોગોમાં નવા પ્રબંધક નિમવાની માંગણી યોગ્ય લાગે છે. સાથે સાથે જૂના પ્રબંધન હક્કો પર પણ ફેરવિચાર કરવાનો હોવાથી, જો આપ ટૂંક સમયમાં પાછા ન ફરવાના હોવ તો તમારા પ્રબંધન હક્કો લઈ ને અન્ય કોઈને ફાળવીએ એમાં તમારી સહમતિ હશે?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૩૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)