દીપક ભાનુશંકર ભટ્ટ 

દીપક ભાનુશંકર ભટ્ટ

ફેરફાર કરો
  બાનું નામ : જયાબેન   બાપુજીનુ નામ: ભાનુશંકર શાંતિલાલ ભટ્ટ - ટાટા એડ્વાન્સ મિલમાં નોકરી 
  બા અને પત્નીનું ગામ :ક્રાંકચ -તા. લીલીયા મોટા જિ.અમરેલી 

. શેલણા -ભમોદરા તાલુકો-સાવર કુંડલા -જિલ્લો : અમરેલીનો મૂળ વતની વરસોથી અમદાવાદમા સ્થાયી . સાહિત્યનો અભ્યાસ .એચ.કે . આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી .

 ગુજરાત યુનિવર્સિટીથી એમ.એ.એમ.ફિલ.પીએચ.ડી..  ગુજરાતી નાટ્ય વિવેચન વિષય પર સંશોધન .ભારતીય ભાષાઓમાં પ્રગટ થતી વાર્તાઓનું અનુવાદ .
 કવિ,વિવેચક. હસ્તપ્રત વિદ્યાનો અભ્યાસ . વિશ્વ કવિતા કેન્દ્રમાં રાજેન્દ્ર શાહ  પિનાકીન ઠાકોર અને અન્ય કવિઓ સાથે કવિતા અને સાહિત્યનો આસ્વાદ માણવાનો  લ્હાવો 
 મળ્યો . મિત્ર અક્ષય દવેની સ્મૃતિમાં એક સંસ્થા . કાવ્યધારા ,પછાડ -સાહિત્ય પ્રેમીઓનું મંડળ શરૂ કર્યું .  હાલ  ખંડસમયના અદ્યાપક તરીકે 
 સરસપુર  કોલેજમાં ગુજરાતી સાહિત્યનું અદ્યાપન . માતૃભાષા અભિયાનમાં  કાર્યવાહક .