તેલુગુ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Sushant savla (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
||
લીટી ૭:
| region = <!--Sort by population-->[[આંધ્ર પ્રદેશ]], [[તેલંગાણા]]
| ethnicity = તેલુગુ લોકો
| speakers =
| date = ૨૦૧૧
| ref = <ref name="Ethnologue_tel"
| speakers2 =
| familycolor = દ્વવિડિયન
| fam2 = દક્ષિણ-મધ્ય
લીટી ૩૫:
| mapcaption = તેલુગુ <!--Sort by population-->[[આંંધ્ર પ્રદેશ]] અને [[તેલંગાણા]]ની ભાષા છે
| notice = IPA
}} '''તેલુગુ''' <ref>Laurie Bauer, 2007, ''The Linguistics Student’s Handbook'', Edinburgh</ref>( [[:te:తెలుగు|తెలుగు]]) એ એક દ્રવિડિયન ભાષા છે જે ભારતીય
૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર તેલુગુ ભારતમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. <ref name="censusindia.gov.in">{{Cite web|url=http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm|title=Abstract of speakers' strength of languages and mother tongues – 2000|website=Census of India, 2001|archiveurl=https://web.archive.org/web/20131029190612/http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm|archivedate=29 October 2013}}</ref> અને વિશ્વમાં પંદરમી સૌથી વધુ બોલાતી ભાષા છે.<ref>{{Cite web|url=http://www.visualcapitalist.com/a-world-of-languages/|title=Infographic: A World of Languages|accessdate=2 June 2018}}</ref> <ref>{{Cite web|url=https://www.ethnologue.com/statistics/size|title=Summary by language size|website=Ethnologue}}</ref> તે દ્રવિડિયન ભાષા પરિવારનો સૌથી વ્યાપક સભ્ય છે. <ref>{{Cite web|url=https://www.britannica.com/topic/Dravidian-languages|title=Dravidian languages|website=Encyclopædia Britannica}}</ref> ભારતીય પ્રજાસત્તાકની બાવીસ નિર્ધારિત ભાષાઓમાંની એક છે . <ref>{{Cite web|url=http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm|title=PART A Languages specified in the Eighth Schedule (Scheduled Languages)|archiveurl=https://web.archive.org/web/20131029190612/http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm|archivedate=2013-10-29}}</ref> તે યુ. એસ. એની સૌથી ઝડપથી વિકસતી ભાષા પણ છે. <ref>{{Cite web|url=https://uberant.com/article/620524-how-to-become-an-english-to-telugu-translator|title=How to Become an English to Telugu translator?|archiveurl=https://web.archive.org/web/20191029225118/https://uberant.com/article/620524-how-to-become-an-english-to-telugu-translator|archivedate=2019-10-29}}</ref> તેલુગુ ભાષામાં આશરે ૧૦,૦૦૦ પૂર્વ-વસાહતી શિલાલેખો લખવામાં આવ્યા છે. <ref name="Morrison 1997 218">{{Cite journal|last=Morrison|first=Kathleen D.|last2=Lycett|first2=Mark T.|year=1997|title=Inscriptions as Artifacts: Precolonial South India and the Analysis of Texts|url=https://instructure-uploads.s3.amazonaws.com/account_11160000000081823/attachments/42567515/Morrison%20and%20Lycett%201997_Inscriptions%20as%20Artifacts%20in%20Vijayanagara.pdf?response-content-disposition=attachment%3B%20filename%3D%22Morrison%20and%20Lycett%201997_Inscriptions%20as%20Artifacts%20in%20Vijayanagara.pdf%22%3B%20filename%2A%3DUTF-8%27%27Morrison%2520and%2520Lycett%25201997%255FInscriptions%2520as%2520Artifacts%2520in%2520Vijayanagara.pdf&X-Amz-Algorithm=AWS4-HMAC-SHA256&X-Amz-Credential=AKIAJFNFXH2V2O7RPCAA%2F20170219%2Fus-east-1%2Fs3%2Faws4_request&X-Amz-Date=20170219T040950Z&X-Amz-Expires=86400&X-Amz-SignedHeaders=host&X-Amz-Signature=169465afbba6ed9475c43780668095b81c9b8a8ff3b01b54af9aeeb7919a3326|journal=Journal of Archaeological Method and Theory|publisher=Springer|volume=4|issue=3/4|page=218|doi=10.1007/BF02428062|archive-url=https://web.archive.org/web/20170219180727/https://instructure-uploads.s3.amazonaws.com/account_11160000000081823/attachments/42567515/Morrison%20and%20Lycett%201997_Inscriptions%20as%20Artifacts%20in%20Vijayanagara.pdf?response-content-disposition=attachment%3B%20filename%3D%22Morrison%20and%20Lycett%201997_Inscriptions%20as%20Artifacts%20in%20Vijayanagara.pdf%22%3B%20filename%2A%3DUTF-8%27%27Morrison%2520and%2520Lycett%25201997%255FInscriptions%2520as%2520Artifacts%2520in%2520Vijayanagara.pdf&X-Amz-Algorithm=AWS4-HMAC-SHA256&X-Amz-Credential=AKIAJFNFXH2V2O7RPCAA%2F20170219%2Fus-east-1%2Fs3%2Faws4_request&X-Amz-Date=20170219T040950Z&X-Amz-Expires=86400&X-Amz-SignedHeaders=host&X-Amz-Signature=169465afbba6ed9475c43780668095b81c9b8a8ff3b01b54af9aeeb7919a3326|archive-date=19 February 2017}}</ref>
લીટી ૪૫:
તેલુગુની નામ વ્યુત્પત્તિ બદ્દલ ચોક્ક્સ માહિતી નથી. કેટલાક ઐlતિહાસિક વિદ્વાનો માને છે કે તેલુગુ નામ સંસ્કૃત શબ્દ ત્રિલિંગમ્ - ''ત્રિલિંગ દેશમ'' (ત્રણ લિંગોનો દેશ - જુઓ ચિત્ર) પરથી ઉતરી આવ્યું છે.
૧૩ મી સદીમાં ''અથર્વના આચાર્યએ તેલુગુનું'' વ્યાકરણ લખ્યું, અને તેને તેમણે ''ત્રિલીંગ શબ્દાનુસાશન (અથવા ત્રિલિંગાનું વ્યાકરણ) એવું નામ આપ્યું'' . <ref>{{Cite book|url=https://books.google.com/books?id=xwXx7LB-ai4C&pg=PA55|title=A History of Telugu Literature|last=Chenchiah|first=P.|last2=Rao|first2=Raja M. Bhujanga|publisher=Asian Educational Services|year=1988|isbn=978-81-206-0313-4|page=55}}</ref> અપ્પા કવિએ ૧૭ મી સદીમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેલુગુ શબ્દ ત્રિલીંગ પરથી નો ઉદ્ભવ છે. વિદ્વાન ચાર્લ્સ પી. બ્રાઉને એક ટિપ્પણી કરી હતી કે તે એક "વિચિત્ર કલ્પના" છે કારણ કે અપ્પા કવિના પુરોગામીને આવી વ્યુત્પત્તિનું જ્ઞાન નહોતું.
|