વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સમર્થન: તરફેણ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૩૨૨:
#{{તટસ્થ}} હું અત્યાર પૂરતો તટસ્થ મત આપું છું કારણ કે તેમના જવાબ થી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ઉપર થયેલી ચર્ચા મુજબ મેં નામાંકન હટાવવાની વાત જ્યારે મને માત્ર એક જ મત મળ્યો હતો અને પ્રક્રિયા પ્રાંરભિક તબક્કામાં હતી ત્યારે કરી હતી. અત્યારે RfA નો દર ૮૦% છે, સમુદાયે કોઈ અન્ય સદસ્યનું નામ સૂચવ્યા કરતા મારી પર પસંદગી ઉતારી છે અને પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાને આરે છે; છેલ્લા સમયે નામાંકન ખેંચવું એ વિકિસમુદાયનો સમય બગાડવા સમાન છે. નામાંકિત સદસ્ય જો વિકિકોશમાં વચગાળા દરમિયાન શબ્દ ઉમેરવા, આજનો શબ્દ પરિયોજના અને નવી યોજના શરૂ કરવા પર કાર્ય કરશે તો તેમનું મૂલ્યન કરી હું તરફેણમાં મત કરીશ. ત્યાં સુધી હું સમુદાયના વિચાર પણ જાણવા માંગીશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૭:૨૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
#{{તટસ્થ}} - તટસ્થ એતલા માટે કે તમારો હંમેશા આગ્રહ હોય છે કે તમે અંગ્રેજી પ્રકલ્પમાં કામ કરો અને તે કામનું રૂપાંતરણ અહિં કોઈ અન્ય સભ્યો કરે. એ રવૈયો ધ્યાનમાં રાખતા ખબર નથી કે તમે ગુજરાતી પ્રકલ્પમાં કેટલો સમય ફાળવી શકશો. તમે અંગ્રેજીમાં જે યોગદાન કરો છો તે સરાહનિય છે અને હું એ વાત સાથે સહમત છું કે અંગ્રેજી વિકિપીડિયામાં બનાવેલા કે વિસ્તારેલા લેખોનો વાચકવર્ગ ગુજરાતી કરતા ઘણો બહોળો હોય અને એ કારણે તમે ત્યાં કરેલું કામ વધુ લોકો સુધી પહોંચી શકે. એ જ તર્ક આ બે પ્રકલ્પોને લાગુ પડે છે, માટે હું તટસ્થ છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
##{{તટસ્થ}} - અંગ્રેજી પ્રકલ્પો અને ગુજરાતી પ્રકલ્પો તરફનું એમનું વલણ જોતા ધવલભાઈની વાત સાથે સહમત થાઉ છુ. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====ટિપ્પણી====