રામાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આંતરિક કડીઓ મઠારી
નાનું ક્ષુલ્લક સુધારા
લીટી ૧:
[[ચિત્ર:Indischer Maler von 1780 001.jpg|thumb|રામ અને સીતા વનમાં લક્ષ્મણ સાથે, ૧૭મી સદીની હસ્તપ્રતનું ચિત્ર.]]
'''રામાયણ''' એ ભારતીય સંસ્કૃતિ નોસંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. [[વાલ્મિકી] ]એ મૂળ [[સંસ્કૃત]]માં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાનક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નોરામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = [[રામ]]નીરામની પ્રગતિ કે રામની મુસાફરી.
 
વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે.
 
1.બાલકાંડ
2.અયોધ્યાકાંડ
3.અરણ્યકાંડ
4.કિષ્કિંધાકાંડ
5.સુંદરકાંડ
6.યુદ્ધકાંડ - લંકાકાંડ
 
[[હિંદુ]] ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા [[ઇન્ડોનેશિયા]], [[મલેશિયા]], [[થાઇલેન્ડ]], [[કમ્બોડીયા|કંબોડીયા]], [[ફીલીપાઈન્સ|ફિલિપાઇન્સ]], [[વિયેતનામ]] વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને [[રામ]]-[[સીતા]] સાથે, પુત્રને રામ સાથે, ભાઈને [[લક્ષ્મણ]] કે [[ભરત]] સાથે અને મિત્રને [[સુગ્રીવ]] સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.
 
== રચના ==
ઋષિ વાલ્મિકી જંગલમાં [[આદિવાસી]] સાથે ઉછરેલા હતા. અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને [[નારદ મુનિ]] મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીનેકુટુંબીઓને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઇકોઈ કોઇનાકોઈનાં પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાનાપોતાનાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઇગઈ. આ પછી તેઓ પોતાનાપોતાનાં પાપનાપાપનાં પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. અને આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.
 
એક દિવસ વાલ્મિકી [[તમસા]] નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાયનેવિંધાઈને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.
 
<poem>
લીટી ૨૩:
</poem>
 
''હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માંકામક્રીડામાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એક ની,એકની વિના કોઇકોઈ અપરાધ- હત્યા કરી દીધી છે.''
 
આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની ખુશી થઇ.