સભ્યની ચર્ચા:Brihaspati: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
== ટીકા વિષે ==
 
ભાઈ તમે વિકિપીડિયાને જે કઈ યોગદાન કરો છો એ મહત્વનું છે,પરંતુ એ પણ જોવું જોઈએ કે વિકીપીયાની પોલીસી વિરુધ ન હોય.તમે ઇસ્લામની ટીકા પેજ બનાવ્યું છે એ તો ઠીક પણ તમે મોહમ્મદ ની ટીકા પેજ પણ બનાવ્યું છે... કોઈની પણ ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવું કશું પણ પોલીસી વિરુધ છે.હું આશા રાખું છું કે તમે આ પેજ જ ડીલીટ કરી નાખશો...````92saeedshaikh ૨૦:૨૪, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
૧૧૫

edits