અંજલિ ખાંડવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૫:
 
== સર્જન ==
''લીલો છોકરો'' તેમનો કિશોર વાર્તા સંગ્રહવાર્તાસંગ્રહ છે. ''આંખની ઇમારત''માં તેમનો પંદર ટૂંકીવાર્તાનોટૂંકી વાર્તાનો સંગ્રહ છે.<ref name="Jādava2002">{{cite book|author=[[કિશોર જાદવ]]|title=Contemporary Gujarati Short Stories: An Anthology|url=https://books.google.com/books?id=6bljAAAAMAAJ|year=૨૦૦૨|publisher=Indian Publishers Distributors|isbn=978-81-7341-226-4|page=xxiv}}</ref> એમની વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન દોરે છે. તેમની ખૂબ વખણાયેલી ''ઘૂંઘટ કે પટ ખોલ'' તેમનો બીજો ટૂંકી વાર્તાસંગ્રહ છે. જેમાં "ચાંદલાનો વ્યાપ" અને "શક્તિપાત" એ નારીકેન્દ્રી વાર્તા છે.<ref name=AGSI>{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ |publisher=Parshwa Publication|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૨૬૭–૨૬૮|language=gu|isbn=978-93-5108-247-7}}</ref><ref>{{cite book|title=Indian Horizons|url=https://books.google.com/books?id=wptKAQAAIAAJ|year=૧૯૯૯|publisher=Indian Council for Cultural Relations.|page=૧૫૬}}</ref>
 
૨૦૧૯માં મૃત્યુપર્યંત એમનો ત્રીજો વાર્તાસંગ્રહ ''અરીસામાં યાત્રા'' પ્રકાશિત થયો.