જીરું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
2405:205:C948:B82E:0:0:B36:D0B1 (talk)એ કરેલો ફેરફાર 695922 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૫:
 
== આયુર્વેદમાં જીરું ==
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ [[આયુર્વેદ]]માં પણ જીરુંનો ઉલ્લેખ જોવા મળે છે. જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.જીરું દવા બનાવવામા ઉપયોગી સે
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ખેતી]]