બંગાળની ખાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
 
લીટી ૨:
'''બંગાળની ખાડી''' (અંગ્રેજી:'''Bay of Bengal)''' એ [[એશિયા]] ખંડમાં આવેલ એક દરિયાઈ ખાડી છે. તે [[હિંદ મહાસાગર]]<nowiki/>નો ઉત્તર-પૂર્વ ભાગ છે. આ ખાડીના પૂર્વ ભાગમાં મલય દ્વિપકલ્પ છે અને તે [[ભારત]] દેશના ઉત્તર-પૂર્વભાગના પશ્ચિમ ભાગમાં છે. આ ખાડીનો આકાર ત્રિકોણ જેવો છે. આ ખાડીના ઉત્તર ભાગમાં ભારતનું [[પશ્ચિમ બંગાળ]] રાજ્ય અને [[બાંગ્લાદેશ|બાંગ્લા દેશ]] આવેલ હોવાને કારણે તે <nowiki>''</nowiki>બંગાળની ખાડી<nowiki>''</nowiki> અથવા <nowiki>''</nowiki>બંગાળાની ખાડી<nowiki>''</nowiki> તરીકે ઓળખાય છે
 
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ભારત]]
[[શ્રેણી:બાંગ્લા દેશબાંગ્લાદેશ]]