પૂડલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માહિતીચોકઠાંનું ચિત્ર સરખું કર્યું
 
લીટી ૧૭:
 
[[File:Malpua_-_Howrah_2015-06-14_2868.JPG|thumb|માલપુઆ]]
[[ગુજરાત]]માં [[ઘઉં]]ના લોટનાં ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. આ ખીરામાં ગોળ (કે ખાંડ) અને આખા મરી ઉમેરીને ગળ્યા પૂડલા ઉતારમાં આવે છે, જે ઘીમાં શેકીને કે છાછરસાસર નામની ચપટી કડાઈમાં તળીને બનાવવામાં આવે છે. ઘઉંના આવા ગળ્યા પૂડલા માલપૂઆ કે માલપૂડા તરીકે ઓળખાય છે. પહેલાના સમયમાં શુભ પ્રસંગે જ્ઞાતિના જમણવારમાં માલપૂઆ અને [[દૂધપાક]]નું ભોજન પિરસાતું. ફરાળમાં ખાવા માટે મોરૈયાના પણ પૂડલા બનાવી શકાય છે.
 
ગુજરાતી ભોજનમાં તીખા પૂડલા સાંજના ભોજનમાં ખાવામાં આવે છે, જ્યારે માલપૂઆ સવારનાં કે સાંજનાં જમણમાં ખવાય છે.