સુભાષચંદ્ર બોઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎સુભાષચંદ્ર બોઝ: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૫:
| onlysourced = no
}}
નેતાજી સુભાષચન્દ્ર બોઝ ([[બંગાળી ભાષા|બંગાળી]]: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) ([[જાન્યુઆરી ૨૩|૨૩ જાન્યુઆરી]] ૧૮૯૭ - [[ઓગસ્ટ ૧૮|૧૮ ઓગસ્ટ]] ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે [[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ]]ના અગ્રણી નેતા હતા. બીજા [[વિશ્વયુદ્ધ]] દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે [[જાપાન]]ની સહાયતાથી [[આઝાદ હિન્દ ફોજ]]ની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "[[જય હિન્દ]]"નું સુત્ર [[ભારત]]નું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.
 
૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં [[મહાત્મા ગાંધી]]એ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.