એકમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નોંધનું ગુજરાતી કર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૮૨:
કોઈ પણ એકમને [[:en:metric prefix|પૂર્વગ]] લગાડીને મૂળ એકમના ગુણાંક મેળવી શકાય છે. બધા ગુણાંક 10ના ઘાતાંક હોય છે, અને 100 ગણા કે 100મા ભાગનાને બાદ કરતા બધા 1000ના પણ ગુણાંકમાં હોય છે. જેમ કે, ''કિલો-'' 1000ના ગુણાંક અને ''મિલી-'' 1000મા ભાગને દર્શાવે છે; તેથી 1 મીટરમાં 1000 મિલીમીટર અને 1 કિલોમીટરમાં 1000 મિટર હોય છે. બે પૂર્વગ કદી ભેગા કરવામાં આવતા નથી, અને કિલોગ્રામના ગુણાંક ગ્રામ મૂળ એકમ હોય એમ બનાવવામાં આવે છે. તેથી મીટરનો દસ લાખમો ભાગ ''માઈક્રોમિટર'' બને, મિલીમિલીમિટર નહિ, અને કિલોગ્રામનો દસ લાખમો ભાગ મિલીગ્રામ બને, માઈક્રોકિલોગ્રામ નહિ.
 
SI એકમો ઉપરાંત, હવે કેટલાક [[:en:non-SI units accepted for use with SI|બિન-SI એકમો પણ SIની સાથે ઉપયોગ માટે માન્ય છે]], જેમાં કેટલાકે કમાન્ય રીતે વપરાતા બિન-સુસંગતઉપયોગી એકમ જેમ કે [[:en:litre|લીટર]]<nowiki/>નો સમાવેશ થાય છે.
 
==સંદર્ભ==
"https://gu.wikipedia.org/wiki/એકમ" થી મેળવેલ