Content deleted Content added
લીટી ૧૪૩:
તમને વાંધો શો પડ્યો કે જેથી તમે આંજણા નામનું પુષ્ટ દૂર કર્યું? એક કામ કરો વિકિપેડિયા ને જ ડિલિટ કરી દો એટલે વાત પતે [[સભ્ય:Toofan108|Toofan108]] ([[સભ્યની ચર્ચા:Toofan108|ચર્ચા]]) ૧૩:૦૧, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
:{{ping|Toofan108}} એ પૃષ્ઠ પર જે માહિતી હતી તે વિકિપીડિયા માટે અસંગત હતી. અહિં યોગદાન માટે એક પાયાની વાત ધ્યાનમાં રાખવાની જરુર છે કે વિકિપીડિયા એક જ્ઞાનકોશ છે, જેનો અર્થ એ છે કે અહિં હું કે તમે શું માનો છો એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે શું સર્વસ્વીકૃત છે. સર્વસ્વીકૃત હકીકતો તટસ્થ સંદર્ભોમાં લખાએલી હોય છે, જે અહિં ટાંકવી જરુરી છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૦૬, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
::હું ફરી એ પૃષ્ઠ બનાવવા જઈ રહ્યો છું. કારણ કે એ જ્ઞાતિ ફક્ત ગુજરાત જ નહીં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર અને બંગાળ સુધી વિસ્તરેલી જ્ઞાતિ છે જે વિશે સહુ માહિતીગાર થવા જોઈએ. વિનંતી છે કે ફરી એ પૃષ્ઠ સાથે ભાંગફોડ નહીં કરો. બહુ મહેનતથી સમય ફાળવીને લખ્યું હતું અને અત્યારે લખું છું.
:::હું એ પૃષ્ઠ તમને પુનઃસ્થાપિત કરી આપું, પણ સાથે તમારે એ બાંહેધરી આપવી પડશે કે તેમાં તમે તટસ્થ સંદર્ભો આપશો અને ફક્ત એક જ્ઞાનકોશમાં હોય એવો લેખ લખશો. કોઈ ગુણગાન કે પ્રશસ્તિ નહિ કરો. બોલો, છે મંજુર?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૪, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)