કિર્તન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્ર:Chaitanya sankirtan.jpg|thumb|ભક્તોની સાથે સંકિર્તન ક...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
Removing Sikh_Gurbani_Shabad_Kirtan_with_Tanti_Saaz.ogg, it has been deleted from Commons by Fitindia because: No permission since 14 September 2020.
 
લીટી ૧:
[[ચિત્ર:Chaitanya sankirtan.jpg|thumb|ભક્તોની સાથે સંકિર્તન કરી રહેલા ચૈતન્ય મહાપ્રભુ]]
[[File:Kirtan1.jpg|thumb|240px|શીખ કિર્તન]]
 
[[File:Sikh Gurbani Shabad Kirtan with Tanti Saaz.ogg|thumb|પંજાબી ભાષામાં કિર્તન]]
[[File:Kirtana in Hindi.ogg|thumb|હિંદી ભાષામાં કિર્તન]]
'''કિર્તન''' કે '''સંકિર્તન''' ([[કન્નડ ભાષા|કન્નડ]]: ಕೀರ್ತನೆ; [[મરાઠી ભાષા|મરાઠી]]: कीर्तन; [[બંગાળી ભાષા|બંગાળી]]: কীর্তন; [[પંજાબી ભાષા|પંજાબી]]: ਕੀਰਤਨ; [[હિંદી ભાષા|હિંદી]]: कीर्तन; [[તેલુગુ ભાષા|તેલુગુ]]: కీర్తన; [[તમિલ ભાષા|તમિલ]]: கீர்த்தனை) એટલે ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન; ભજન; સ્તુતિ.<ref>[http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8/ શબ્દકોશ]</ref> કિર્તન એ [[હિંદુ ધર્મ]], [[શીખ|શીખ ધર્મ]] અને કંઈક અંશે [[બૌદ્ધ ધર્મ]]માં ઉપાસનાનું મહત્વનું અંગ છે.