નગરપાલિકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''નગરપાલિકા''' એ [[શહેર]] માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે.
 
નગરપાલિકા ના વડા નગરપાલિકા પ્રમુખ હોય છે પરંતુ નગરપાલિકા ના વહીવટી જવાબદાર અધિકારી ચીફ ઓફીસર હોય છે.તેઓ રાજ્ય સરકાર દવારાદ્વારા નિયુક્ત હોય છે તેથી તેઓ નગરપાલિકા પ્રમુખ ના તાબા મા નહી પણ રાજ્યસરકાર ના ઉચ્ચ અધિકારી ના તાબા મા હોય છે.રાજ્ય સરકાર નિયુક્ત હોવા થી સરકાર ની લોક્લક્ષિ યોજનાઓ કાર્યાન્વિત કરે છે
 
==માળખું==