"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાના ઉદ્દેશ્યથી [[દ્રોણ|દ્રોણાચાર્ય]]નાં આશ્રમમાં આવ્યો, પરંતુ નિમ્ન વર્ણનો હોવાને કારણે ગુરુ દ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવવાનો ઇનકાર કર્યો. આથી નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. વનમાં તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતાં અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યંત નિપુણ થઈ ગયો.
 
== કૌશલ્ય ==
એક દિવસ [[પાંડવ]] તથા [[કૌરવ]] રાજકુમારરાજકુમારો ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં, જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યનાં આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો, આથી ક્રોધિત થઈ એકલવ્યએ તે કૂતરાને પોતાના બાણ ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યએ એવા કૌશલ્યથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભોં-ભોં બંધ થઈ ગયું.
 
==દ્રોણનું આશ્ચર્ય==
૫૭,૦૨૬

edits