ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 0 sources and tagging 2 as dead.) #IABot (v2.0.8
Rescuing 5 sources and tagging 2 as dead.) #IABot (v2.0.8
લીટી ૯૭:
 
==કટોકટી અને ભારત સરકાર==
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શાસિત શક્તિશાળી કેન્દ્ર સરકારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ભારે નિયંત્રણો નાખ્યા હતા<ref name="iyer">{{cite news
{{cite news
| title = Emergency -- Darkest hour in India's judicial history
| author = V R Krishna Iyer
Line ૧૦૫ ⟶ ૧૦૪:
| date = ૨૭ જૂન ૨૦૦૦
| access-date = ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૭
| archive-date = 2007-08-23
}}</ref>. આવું [[ઈન્દિરા ગાંધી|ઇંદિરા ગાંધી]] દ્વારા ભારતીય કટોકટી (૧૯૭૫-૧૯૭૭) દરમિયાન થયું હતું. કેદમાં રહેલી વ્યક્તિઓના બંધારણીય હક્કોને સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રિવેન્ટીવ ડિટેન્શન કાયદાઓ હેઠળ નિયંત્રિત કરવામાં આવ્યા હતા. શિવા કાંત શુક્લા [http://openarchive.in/judis/5622.htm ''જબલપુરના એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ વિ. શિવ કાંત શુક્લા'' ] {{Webarchive|url=https://web.archive.org/web/20070927214020/http://openarchive.in/judis/5622.htm |date=2007-09-27 }}, જેઓ ''હેબીયસ કોર્પસ (બંદીપ્રત્યક્ષીકરણ) કેસ'' તરીકે વિખ્યાત છે, તેના કેસમાં સુપ્રીમના કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ન્યાયપીઠે કટોકટી દરમિયાનના બંદી અવસ્થાની અનિયંત્રિત સત્તાઓ માટે રાજ્યની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિઓ એ.એન. રાય, પી. એન. ભગવતી, વાય.વી. ચંદ્રચુડ, અને એમ.એચ. બેગે મોટા ભાગમાં ચુકાદાઓમાં જણાવ્યું હતું:<ref name="pucl">{{cite news|url=http://www.pucl.org/reports/National/2001/habeascorpus.htm|title=A.D.M. Jabalpur vs Shukla: When the Supreme Court struck down the Habeas Corpus|author=Jos. Peter D 'Souza|first=|date=June 2001|work=|publisher=PUCL Bulletin|access-date=૧૬ સપ્ટેમ્બર ૨૦૦૭|via=|archive-date=2018-05-26|archive-url=https://web.archive.org/web/20180526191030/http://www.pucl.org/reports/National/2001/habeascorpus.htm|url-status=dead}}</ref>
| archive-url = https://web.archive.org/web/20070823190651/http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/20000627/ina27053.html
| url-status = dead
}}</ref>. આવું [[ઈન્દિરા ગાંધી|ઇંદિરા ગાંધી]] દ્વારા ભારતીય કટોકટી (૧૯૭૫-૧૯૭૭) દરમિયાન થયું હતું. કેદમાં રહેલી વ્યક્તિઓના બંધારણીય હક્કોને સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રિવેન્ટીવ ડિટેન્શન કાયદાઓ હેઠળ નિયંત્રિત કરવામાં આવ્યા હતા. શિવા કાંત શુક્લા [http://openarchive.in/judis/5622.htm ''જબલપુરના એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ વિ. શિવ કાંત શુક્લા'' ] {{Webarchive|url=https://web.archive.org/web/20070927214020/http://openarchive.in/judis/5622.htm |date=2007-09-27 }}, જેઓ ''હેબીયસ કોર્પસ (બંદીપ્રત્યક્ષીકરણ) કેસ'' તરીકે વિખ્યાત છે, તેના કેસમાં સુપ્રીમના કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ન્યાયપીઠે કટોકટી દરમિયાનના બંદી અવસ્થાની અનિયંત્રિત સત્તાઓ માટે રાજ્યની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિઓ એ.એન. રાય, પી. એન. ભગવતી, વાય.વી. ચંદ્રચુડ, અને એમ.એચ. બેગે મોટા ભાગમાં ચુકાદાઓમાં જણાવ્યું હતું:<ref name="pucl">{{cite news|url=http://www.pucl.org/reports/National/2001/habeascorpus.htm|title=A.D.M. Jabalpur vs Shukla: When the Supreme Court struck down the Habeas Corpus|author=Jos. Peter D 'Souza|first=|date=June 2001|work=|publisher=PUCL Bulletin|access-date=૧૬ સપ્ટેમ્બર ૨૦૦૭|via=|archive-date=2018-05-26|archive-url=https://web.archive.org/web/20180526191030/http://www.pucl.org/reports/National/2001/habeascorpus.htm|url-status=dead}}</ref>
:(કટોકટીની જાહેરાત હેઠળ) હાઇ કોર્ટ સમક્ષ હેબીયસ કોર્પસ (બંદીપ્રત્યક્ષીકરણ) માટે અથવા અન્ય અરજી અથવા બંદી બનાવવાના આદેશની કાયદેસરતાને પડકારવા માટે કલમ ૨૨૬ હેઠળ કોઇ વ્યક્તિ પાસે અરજી કરવાનું કોઇ સ્થળ હોતું નથી.
ન્યાયમૂર્તિ એચ. આર. ખન્ના દ્વારા જ અસહમતિનું મંતવ્ય રજૂ કરાયું હતું જેમાં દર્શાવ્યું હતું કે:
Line ૧૪૭ ⟶ ૧૪૯:
 
==ન્યાયમૂર્તિઓનો ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક==
૨૦૦૮નું વર્ષ સુપ્રીમ કોર્ટ માટે એક યા બીજા વિવાદોનું રહ્યું હતું, જેમાં ન્યાયતંત્રના ઉચ્ચ સ્તર સુધી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા,<ref>યોગેશ કુમાર સભરવાલ</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=3a1e5636-0e74-45da-a271-326c51d2fb23&amp;&amp;Headline=Ex-chief+justice+under+corruption+panel+scanner ભ્રષ્ટાચાર પેનલ સ્કેનર હેઠળ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ] {{Webarchive|url=https://web.archive.org/web/20090802122841/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=3a1e5636-0e74-45da-a271-326c51d2fb23&&Headline=Ex-chief+justice+under+corruption+panel+scanner |date=2009-08-02 }}, હિંદુસ્તાન ટાઇમ્સ, નવી દિલ્હી, 09 જૂન,2008</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&amp;id=e88277f8-3e32-473d-b99c-b17aa2e09e8a&amp;MatchID1=4728&amp;TeamID1=2&amp;TeamID2=3&amp;MatchType1=1&amp;SeriesID1=1191&amp;PrimaryID=4728&amp;Headline=Judicial+probe+sought+in+Ghaziabad+PF+scam&amp;strParent=strParentID ગાઝિયાબાદ પીએફ કૌભાંડમાં ન્યાયિક તપાસ] {{Webarchive|url=https://web.archive.org/web/20090802122848/http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=e88277f8-3e32-473d-b99c-b17aa2e09e8a&MatchID1=4728&TeamID1=2&TeamID2=3&MatchType1=1&SeriesID1=1191&PrimaryID=4728&Headline=Judicial+probe+sought+in+Ghaziabad+PF+scam&strParent=strParentID |date=2009-08-02 }}, હિંદુસ્તાન ટાઇમ્સ, નવી દિલ્હી, 07 જુલાઇ,2008</ref><ref name="nerve.in">[http://www.nerve.in/news:253500154207 ન્યાયતંત્રમાં પણ કાળાં ઘેટાંઓ હોય છે, એવું સુપ્રીમ કોર્ટ કબૂલે છે] {{Webarchive|url=https://web.archive.org/web/20130618061200/http://www.nerve.in/news:253500154207 |date=2013-06-18 }}, નર્વ ન્યૂઝ ઇન્ડિયા</ref><ref name="feeds.bignewsnetwork.com">[http://feeds.bignewsnetwork.com/index.php?sid=391098 ન્યાયતંત્રમાં પણ કાળાં ઘેટાંઓ હોય છે, એવું સુપ્રીમ કોર્ટ કબૂલે છે] {{Webarchive|url=https://web.archive.org/web/20130602140947/http://feeds.bignewsnetwork.com/index.php?sid=391098 |date=2013-06-02 }}, 6 ઓગસ્ટ 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/Even_God_cannot_save_this_country_Supreme_Court_/rssarticleshow/3330091.cms ઉત્તર પ્રદેશના પીએફ(PF) કૌભાંડની સુનાવણીમાં એસસી(SC) ન્યાયમૂર્તિઓ પાછીપાની કરે છે], ધી ઇકોનોમિક ટાઇમ્સ, 8 ઓગસ્ટ, 2008</ref><ref>[http://www.business-standard.com/india/storypage.php?autono=330823 પીએફ કૌભાંડ: સર્વોચ્ચ અદાલત આરોપો પાછા ખેંચે છે], બિઝનેસ સ્ટાન્ડર્ડ, 9 ઓગસ્ટ 2008</ref><ref>[http://in.news.yahoo.com/43/20080807/812/tnl-apex-court-judge-abandons-graft-case.html સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ન્યાયતંત્ર વિરુદ્ધ લાંચ રુશ્વત કેસની સુનાવણી છોડી દે છે], યાહૂ ઇન્ડિયા ન્યૂઝ, 7 ઓગસ્ટ 2008</ref><ref>[http://www.nerve.in/news:253500154908 સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ન્યાયતંત્ર વિરુદ્ધ લાંચ રુશ્વત કેસની સુનાવણી છોડી દે છે] {{Webarchive|url=https://web.archive.org/web/20160401012202/http://www.nerve.in/news:253500154908 |date=2016-04-01 }}, 7 ઓગસ્ટ 2008</ref><ref>[http://www1.timesofindia.indiatimes.com/articleshow/3339200.cms એસસીમાં સાઉન્ડ એન્ડ ફ્યુરી: પીએફ કૌભાંડની સુનાવણીમાંથી ન્યાયમૂર્તિઓ નીકળી ગયા હતા] {{Webarchive|url=https://web.archive.org/web/20090329055903/http://timesofindia.indiatimes.com/articleshow/3339200.cms |date=2009-03-29 }}, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 8 ઓગસ્ટ 2008</ref><ref>[http://ibnlive.in.com/news/shameful-first-cbi-to-question-two-hc-judges/73211-3.html પ્રથમ શરમજનક ઘટના: સીબીઆઇ બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની પૂછપરછ કરશે] {{Webarchive|url=https://web.archive.org/web/20140831202859/http://ibnlive.in.com/news/shameful-first-cbi-to-question-two-hc-judges/73211-3.html |date=2014-08-31 }}, આઇબીએન લાઇવ, 9 સપ્ટેમ્બર 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/Even_God_cannot_save_this_country_Supreme_Court_/rssarticleshow/3330091.cms ભારતમાં, ભગવાન પણ નિઃસહાય છે, એમ એસસી કહે છે], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 5 ઓગસ્ટ 2008</ref><ref>[http://www.business-standard.com/general/storypage_general.php?&amp;autono=330593 ભગવાન પણ આ દેશને બચાવી શકે તેમ નથી: એસસી], બિઝનેસ સ્ટાન્ડર્ડ, 9 ઓગસ્ટ 2008</ref><ref>[http://www.inewsindia.com/2008/08/05/even-god-cannot-save-this-country-supreme-court/ ભગવાન પણ આ દેશને બચાવી શકે તેમ નથી: સુપ્રીમ કોર્ટ!] {{Webarchive|url=https://web.archive.org/web/20130623044834/http://www.inewsindia.com/2008/08/05/even-god-cannot-save-this-country-supreme-court/ |date=2013-06-23 }}, આઇ ન્યૂઝ ઇન્ડિયા, 5 ઓગસ્ટ 2008</ref><ref>[http://in.news.yahoo.com/139/20080805/808/tnl-sc-says-even-god-will-not-be-able-to.html એસસી કહે છે કે ભગવાન આ દેશને બચાવવા સક્ષમ નહીં હોય], યાહૂ ઇન્ડિયા ન્યૂઝ, 5 ઓગસ્ટ 2008</ref><ref>[http://209.85.175.104/search?q=cache:pWATOPh9wrwJ:tiindia.in/data/files/Press%2520Release%2520on%2520GCR%2520-2007.pdf+transparency+international&amp;hl=en&amp;ct=clnk&amp;cd=2&amp;gl=in&amp;client=firefox-a ન્યાયિક ભ્રષ્ટાચાર સજામુક્તિને ઉત્તેજન આપે છે, કોરોડ્ઝ રુલ ઓફ લો]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ, અખબારી યાદી, 24 મે 2007</ref><ref>{{Cite web |url=http://www.karmayog.org/anticorruption/upload/6733/GCR2007ChateronIndia.doc.http://209.85.175.104/search?q=cache%3ASJgIPp91q08J%3Awww.karmayog.org%2Fanticorruption%2Fupload%2F6733%2FGCR2007ChateronIndia.doc+indolence+in+India+judiciary&hl=en&ct=clnk&cd=1&gl=in&client=firefox-a |title=Indolence in India’s Judiciary |access-date=2021-07-10 |archive-date=2016-03-06 |archive-url=https://web.archive.org/web/20160306090658/http://karmayog.org/anticorruption/upload/6733/gcr2007chateronindia.doc.http:/209.85.175.104/search?cd=1&client=firefox-a&ct=clnk&gl=in&hl=en&q=cache%3Asjgipp91q08j%3Awww.karmayog.org%2Fanticorruption%2Fupload%2F6733%2Fgcr2007chateronindia.doc+indolence+in+india+judiciary |url-status=dead }}</ref><ref>[http://groups.google.co.in/group/hrwepaper/web/corruption-police-judges-india ભારતના ભ્રષ્ટ ન્યાયમૂર્તિઓ, ઇ વોઇસ ઓફ હ્યુમન રાઇટ્સ વોચ – ઇ-ન્યૂઝ સાપ્તાહિક] {{Webarchive|url=https://web.archive.org/web/20090802203438/http://groups.google.co.in/group/hrwepaper/web/corruption-police-judges-india |date=2009-08-02 }}, 21 જુલાઇ 2007</ref> જેમ કે કરદાતાઓના ખર્ચે ખર્ચાળ અંગત રજાઓ,<ref>[http://indian-reflections.blogspot.com/2008_05_18_archive.html ન્યાયિક જવાબદારી], મે 2008</ref> જાહેરમાં ન્યાયમૂર્તિઓની સંપત્તિની વિગતો જાહેર કરવાનો ઇનકાર,<ref>[http://timesofindia.indiatimes.com/SC_evasive_on_asset_declaration_by_judges/articleshow/2949631.cms ન્યાયમૂર્તિઓ દ્વારા મિલકત જાહેરાત પર એસસીનું ઉડાઉ વર્તન], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 14 એપ્રિલ 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/India/CIC_to_decide_if_details_of_judges_assets_covered_under_RTI/articleshow/3599199.cms ન્યાયમૂર્તિઓની મિલકતો આરટીઆઇ હેઠળ આવે છે કે કેમ તે સીઆઇસી નક્કી કરશે], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 15 ઓક્ટોબર 2008</ref><ref>[http://in.news.yahoo.com/32/20081016/1053/tnl-no-rules-for-judges-to-declare-asset_1.html મિલકતો જાહેર કરવાના ન્યાયમૂર્તિઓ માટે કોઇ નિયમો નથી: સીઆઇસી], યાહૂ ઇન્ડિયા ન્યૂઝ, 16 ઓક્ટોબર 2008</ref><ref>[http://www.zeenews.com/articles.asp?aid=481263&amp;sid=NAT આરટીઆઇ હેઠળ ન્યાયમૂર્તિઓની મિલકતોની વિગતો જાહેર કરી શકે નહીં: એસસી સીઆઇસીને કહે છે], ઝી ન્યૂઝ. કોમ, 6 નવેમ્બર 2008</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&amp;id=78e1bb25-881e-4042-9f3f-42a7ceb85ae6&amp;MatchID1=4816&amp;TeamID1=6&amp;TeamID2=1&amp;MatchType1=1&amp;SeriesID1=1212&amp;PrimaryID=4816&amp;Headline=%E2%80%98Judges%E2%80%99+wealth+info+can%E2%80%99t+be+shared%E2%80%99 ‘ન્યાયમૂર્તિઓની’ સંપત્તિ કોઇને આપી શકાય નહીં’]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, હિંદુસ્તાન ટાઇમ્સ, 6 નવેમ્બર 2008</ref><ref>[http://www.indianexpress.com/news/judges-asset-declaration-before-cji-not.../381980/ સીજેઆઇ સમક્ષ ન્યાયમૂર્તિઓની મિલકત જાહેરાત જાહેર જનતા માટે નથી: એસસી સીઆઇસીને કહે છે], ઇન્ડિયન એક્સપ્રેસ, 6 નવેમ્બર 2008</ref>ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં ગુપ્તતા',<ref>[http://www.indianexpress.com/ie/daily/19990331/iex31074.html ન્યાયિક અન્યાયનો કેસ]{{Dead link|date=સપ્ટેમ્બર 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ઇન્ડિયન એક્સપ્રેસ, 31 માર્ચ 1999</ref><ref>[http://www.indianexpress.com/ie/daily/20000423/ied20044.html ધી સિક્રેટ ક્લબ ઓ જસ્ટીસ]{{Dead link|date=સપ્ટેમ્બર 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ઇન્ડિયન એક્સપ્રેસ, રવિવાર, 23 એપ્રિલ 2000</ref><ref>[http://www.rti.org.in/Documents/NewsLetters/RTI%20TIMES%20SEPTEMBER-2007.pdf કાયદાથી પર નહીં], ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તંત્રીલેખ, 24 સપ્ટેમ્બર 2007</ref><ref>[http://www.rtiindia.org/forum/1759-political-affiliations-considered-appointment-judges.html ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં રાજકીય જોડાણને ધ્યાનમાં રખાય છે], આરટીઆઇ ઇન્ડિયા.ઓઆરજી, 23 ઓક્ટોબર 2007</ref> તેમ જ માહિતી જાણવાના અધિકાર (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ) હેઠળ જાહેર જનતાને માહિતી પૂરી પાડવાનો ઇનકારનો સમાવેશ થતો હતો.<ref>[http://www.upiasia.com/Politics/2008/05/13/do_indias_judges_have_something_to_hide/6108/ શું ભારતના ન્યાયમૂર્તિઓ પાસે કંઇ છૂપાવવા જેવું છે ખરું?] UPI Asia.com, 13 મે 2008</ref><ref>[http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20080047353&amp;ch=4/19/2008%2011:20:00%20PM મુખ્ય ન્યાયમૂર્તિ આરટીઆઇ હેઠળ આવવા જોઇએ?] {{Webarchive|url=https://web.archive.org/web/20080623030437/http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20080047353&ch=4%2F19%2F2008%2011%3A20%3A00%20PM |date=2008-06-23 }}, NDTV.com, 19 એપ્રિલ 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2964678.cms આરટીઆઇ મારી ઓફિસને લાગુ પડતો નથી: સીજેઆઇ], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 20 એપ્રિલ 2008</ref><ref>[http://www.financialexpress.com/news/Judiciary-comes-under-RTI-ambit-says-House-panel/303342/ ન્યાયતંત્ર આરટીઆઇના પરિપ્રેક્ષ્યમાં આવે છે], હાઉસ પેનલ જણાવે છે, ધી ફાયનાન્સિયલ એક્સપ્રેસ, 30 એપ્રિલ 2008</ref><ref>[http://chennaionline.com/colnews/newsitem.asp?NEWSID={F4ED3FE1-C0D7-4215-AE50-039D75C5B4F4}&amp;CATEGORYNAME=natl ન્યાયમૂર્તિઓની જવાબદારી આરટીઆઇ કાયદા હેઠળ "ડિબેટેબલ" જણાવે છે સીજેઆઇ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ચેન્નઇઓનલાઇન, ન્યુ દિલ્હી, 10 મે 2008</ref> ભારતના ન્યાયમૂર્તિ કે.જી.બાલાક્રિશ્નને તેમનું પદ જાહેર જનતાના સેવક તરીકેનું નથી, પરંતુ બંધારણીય સત્તાધિકારીનું છે એવી ટિપ્પણી બદલ અસંખ્ય ટીકાઓને આમંત્રણ આપ્યું હતું.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2969521.cms શું સીજેઆઇ જનતાના નોકર છે?], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 22 એપ્રિલ 2008</ref> બાદમાં તેઓ પોતાની ટિપ્પણીમાંથી ફરી ગયા હતા. <ref>[http://timesofindia.indiatimes.com/articleshow/3013416.cms હું જનતાનો નોકર છું: સીજેઆઇ], ધી ટાઇમ્સ ઓફ ઇન્ડયા, 6 મે 2008</ref> હાલના ભારતીય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પોતાની ફરજોમાં નિષ્ફળતા બદલ ન્યાયતંત્રની ગંભીર ટીકાઓ કરી હતી.<ref name="c1">[http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms વિલંબિત ન્યાયને કારણે પ્રજા કાયદો હાથમાં લે છેઃ પ્રતિભા] {{Webarchive|url=https://archive.is/20130103155923/http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms |date=2013-01-03 }}, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 24 ફેબ્રુઆરી 2008</ref> વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એ ન્યાયતંત્ર દ્વારા સામનો કરવામાં આવતા અનેક પડાકારોમાંનો મોટો પડકાર છે અને આ આક્રમણને જડમૂળથી નાબૂદ કરવાની જરૂર છે.<ref>[http://www.thaindian.com/newsportal/world-news/manmohan-singh-calls-for-check-on-corruption-in-the-judiciary_10039700.html ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર અંકુશમાં લાવવા મનમોહન સિંહની હાકલ] {{Webarchive|url=https://web.archive.org/web/20180820162458/http://www.thaindian.com/newsportal/world-news/manmohan-singh-calls-for-check-on-corruption-in-the-judiciary_10039700.html |date=2018-08-20 }}, થેઇન્ડીયન ન્યૂઝ, 19 એપ્રિલ 2008</ref>
 
ભારતીય સરકારના કેબિનેટ સચિવે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના આક્ષેપોની તપાસ કરવા માટે તાજેતરમાં જ ભારતીય મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળ નેશનલ જ્યુડીશિયલ કાઉન્સિલ નામની એક પેનલની સ્થાપના કરવા સંસદમાં જજીસ ઇન્ક્વાયરી(એમેન્ડમેન્ટ) બિલ 2008 રજૂ કર્યું હતું. જો કે, આ ખરડો એક મજાક હોવાનો અને ફક્ત જનતાને શાંત કરવા અને દબાવવા માટેનો હતો તેવો આક્ષેપ થયો હતો. ખરડા અનુસાર પેનલના ન્યાયમૂર્તિઓ તેમની જાતે જ ન્યાયમૂર્તિઓને તપાસ કરશે, આ તપાસનો પ્રારંભ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સામે અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિઓ સામે રાષ્ટ્રપતિ, કેબિનેટ સચિવ અને સંસદના આદેશ દ્વારા થઇ શકે છે અને ત્યાર બાદ તેમને બરતરફ કરી શકાય છે.<ref>[http://www.zeenews.com/articles.asp?aid=473145&amp;sid=NAT પછીના સત્રમાં જજીસ (ઇન્ક્વાયરી) બીલ પસાર કરો, પેનલ સરકારને કહે છે], ઝી ન્યૂઝ, ઇન્ડિયા આવૃત્તિ, 30 સપ્ટેમ્બર 2008</ref><ref>[http://www.igovernment.in/site/Bill-for-probe-panel-against-errant-judges-cleared/ ભૂલ કરી હોય તેવા ન્યાયમૂર્તિઓ વિરુદ્ધ તપાસ પેનલને લગતા ખરડાની લીલીઝંડી], iGovernment, 10 ઓક્ટોબર 2008</ref>
Line ૧૬૭ ⟶ ૧૬૯:
*ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ, '''વાય. કે. સભરવાલ''' : <br>"ન્યાય આપવાની વ્યવસ્થા તેના નીચલા સ્તર સુધી પહોંચી ગઇ છે."<ref name="c2"></ref>
 
*[[લોક સભા|લોકસભા]] અધ્યક્ષ, '''મીરાં કુમાર''' : <br>"જેમણે દાયકાઓ સુધી પ્રેક્ટિસ કરી છે તેવા આ દેશના નાગરિક અને વકીલ હોવાના કારણે, ન્યાયિક અધિકારી વિરુદ્ધ જરાપણ ગુસપુસ થતી હોય તો તે તીવ્ર પીડજનક છે… પરંતુ હકીકત એ છે કે ન્યાયિક અધિકારીઓ વિરુદ્ધ આરોપો એ વાસ્તવિકતા બની ગઇ છે. એક મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ફક્ત 20 ટકા ન્યાયમૂર્તિઓ જ ભ્રષ્ટ છે. અન્ય એક ન્યાયમૂર્તિએ નિરાશાજનર ઉદ્ગાર વ્યક્ત કર્યો હતો કે આરોપોની તપાસ કરવા માટે કોઇ આંતરિક પ્રક્રિયા નથી. તેથી, આવી વ્યવસ્થા હોવી જોઇએ તેવી જરૂરિયાત પર ખુદ ન્યાયમૂર્તિઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય કે આ પદ્ધતિ કેવી રીતે અસ્તિત્વમાં લાવવામાં આવશે અને તે કોણ લાવશે. હકીકત એ છે કે ન્યાયતંત્ર એ એક માત્ર સંસ્થા છે જે લોકશાહીમાં તેના લોકો પ્રત્યે કોઇ ઉત્તરદાયિત્વ ધરાવતી નથી. એકંદરે આ સંદર્ભમાં, ન્યાયિક ઉત્તરદાયિત્વ માટે પ્રક્રિયામાં બહારનાં તત્ત્વોને સામેલ કરવા સંપૂર્ણપણે આવશ્યક છે."<ref>[http://www.hindu.com/2008/02/25/stories/2008022553781200.htm તીસ્ટા સેતલવાડની સુનાવણીમાં સીજેઆઇના વલણ સામે અધ્યક્ષે આશ્ચર્ય વ્યક્ત કર્યુ્] {{Webarchive|url=https://web.archive.org/web/20120506090315/http://www.hindu.com/2008/02/25/stories/2008022553781200.htm |date=2012-05-06 }}, ધી હિન્દુ, 25 ફેબ્રુઆરી 2008</ref>
 
*અધિક સોલિસીટર જનરલ, '''જી.ઇ. વહાણવટી''' : ''દિલ્હી હાઇકોર્ટની સુનાવણી'' વખતે <br>"સીજેઆઇ(CJI) સમક્ષ ન્યાયમૂર્તિઓએ કરેલી મિલકતની જાહેરાત એ અંગત માહિતી છે જેને હાલ આરટીઆઇ(RTI) હેઠળ માગી શકાય નહીં અને આ બાબતમાં તે રીતે સુધારો કરવો જોઇએ." <ref>[http://economictimes.indiatimes.com/News/Supreme-Court-judges-ready-to-declare-assets-but-with-riders/rssarticleshow/4278163.cms સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ મિલકતો જાહેર કરવા તૈયાર છે, પરંતુ શરતો સાથે] - પોલિટીક્સ/નેશન -ન્યૂઝ - ધી ઇકોનોમિક ટાઇમ્સ</ref><br>"એવું સુપરત કરવામાં આવ્યું હતું કે માગવામાં આવેલી માહિતી (ન્યાયમૂર્તિઓની મિલકતને લગતી) એ સંપૂર્ણપણે અને માત્ર અને માત્ર અંગત માહિતી છે, જેની જાહેરાતને કોઇ જાહેર કામગીર સાથે સંબંધ નથી" <ref>[http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=2061219 સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ મિલકતો જાહેર કરવા તૈયાર છે, પરંતુ શરતો સાથે]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} - રાષ્ટ્રીય સમાચાર – એમએસએન ઇન્ડિયા - ન્યૂઝ</ref><ref>[http://www.newkerala.com/nkfullnews-1-5007.html સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ મિલકતો જાહેર કરવા તૈયાર છે, પરંતુ શરતો સાથે], ન્યુકેરાલા-ભારતનું ટોચનું ઓનલાઇન અખબાર</ref>
 
* '''પ્રણવ મુખરજી:'''<br>"રચનાત્મક ટિપ્પણીઓને પ્રોત્સાહન આપવું જોઇએ." ન્યાયિક વિલંબના સૂરમાં તેમણે સૂર પૂરાવ્યો હતો, જેના પરિણામે લોકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. તેમણે ન્યાયતંત્રના આંતરમાળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. <ref>[http://www.thaindian.com/newsportal/politics/judiciary-should-encourage-constructive-criticism-mukherjee_10020775.html ન્યાયતંત્રએ રચનાત્મક ટીકાઓને ઉત્તેજન આપવું જોઇએ] {{Webarchive|url=https://web.archive.org/web/20080306230327/http://www.thaindian.com/newsportal/politics/judiciary-should-encourage-constructive-criticism-mukherjee_10020775.html |date=2008-03-06 }}, થેઇન્ડીયન ન્યૂઝ, 24 ફેબ્રુઆરી 2008</ref>
 
==કોર્ટના પદસ્થ ન્યાયમૂર્તિઓ==