અંધેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૭૫:
[[ચિત્ર:Trial_Run_of_Metro.JPG|thumb|300px|ડી.એન. નગર સ્ટેશન પર મે ૨૦૧૩ દરમિયાન મેટ્રો રેલની ચકાસણી.]]
 
અંધેરીમાં મુંબઈ ઉપનગરીય રેલ્વેનું પશ્ચિમ અને હાર્બર લાઇનના સ્ટેશન આવેલાં છે, જે ચર્ચગેટ, દહાણુ, પનવેલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સાથે જોડાય છે. મુંબઈ મેટ્રોની લાઈન ૧ લગભગ પૂરા અંધેરીમાં વિસ્તરેલી છે<ref>[http://www.mumbaimetroone.com/HTML/faqs.html Mumbai Metro] {{Webarchive|url=https://web.archive.org/web/20131212133813/http://www.mumbaimetroone.com/HTML/faqs.html |date=2013-12-12 }}.</ref><ref>[http://www.dnaindia.com/mumbai/report-a-mumbai-metro-train-every-three-minutes-1829482 A Mumbai Metro train every three minutes - Mumbai - DNA]. </ref> જે પશ્ચિમમાં વર્સોવાને પૂર્વના ઘાટકોપર પરાં વિસ્તારને જોડે છે. તેની કુલ લંબાઈ ૧૧.૪ કિમી છે.<ref name="features">{{cite web |url=http://www.reliancemumbaimetro.com/features.html |title=Know Your Metro - Features |publisher=Reliance Mumbai Metro |access-date=૮ જૂન ૨૦૧૪ |archive-date=2017-03-15 |archive-url=https://web.archive.org/web/20170315231946/http://www.reliancemumbaimetro.com/features.html |url-status=dead }}</ref> આ લાઇન પર ૧૨ સ્ટેશન આવેલાં છે. આ પ્રકલ્પ જુન ૨૦૧૪માં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.<ref>{{cite news |url=http://timesofindia.indiatimes.com/city/mumbai/Maharashtra-CM-Prithivraj-Chavan-flags-off-Mumbai-Metro/articleshow/36238569.cms |title=Maharashtra CM Prithivraj Chavan flags off Mumbai Metro |newspaper=The Times of India |date=૮ જૂન ૨૦૧૪ |access-date=૮ જૂન ૨૦૧૪}}</ref>
 
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ સહાર ગામની નજીક અંધેરી પૂર્વમાં આવેલું છે.