આન્દ્રે અગાસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 4 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧૩૫:
1999ના ફ્રેન્ચ ઓપન ખાતે, અગાસી અને [[સ્ટેફી ગ્રાફ]] આશ્ચર્યજનક વિજેતાઓ રહ્યા હતા, કેમકે તે 1995થી અને તેણી 1996થી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યા ન હતા. વિનર્સ બોલ ખાતે તેઓ બીજી વખત એકબીજાને મળ્યા હતા. તેના થોડા સમય બાદ જ તેમણે મળવાની શરૂઆત કરી. તેઓ બંને જૂલાઇ મહિનામાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યા ત્યાર બાદ ગ્રાફે નિવૃત્તિ લઇ લીધી. 22 ઓક્ટોબર, 2001ના રોજ તેઓ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા.<ref>[http://abcnews.go.com/Entertainment/story?id=101751&amp;page=1 આન્દ્રે અગાસી અને સ્ટેફી ગ્રાફના લગ્ન]</ref> તેમનો દિકરો જેડન ગિલનો જન્મ ચાર દિવસ બાદ 26 ઓક્ટોબરના રોજ થયો. તેમની દિકરી, જેઝ એલિનો જન્મ 3 ઓક્ટોબર, 2003ના રોજ થયો. આ દંપતિ લાસ વેગાસમાં રહે છે અને ઘણા વેકેશન હોમ્સ ધરાવે છે.
 
અગાસીની મોટી બહેન, રિતાએ ટેનિસ ખેલાડી [[પાંચો ગોન્ઝાલેઝ]] સાથે લગ્ન કર્યા હતા. 1995માં, જ્યારે ગોન્ઝાલેઝ લાસ વેગાસમાં મૃત્યુ પામ્યો ત્યારે અગાસીએ અંતિમ વિધીના નાણાં ચૂકવ્યા. અગાસીના સૌથી નજીકના મિત્ર ગણાતા લાંબા સમયથી સાથે રહેલા ટ્રેનર [[ગિલ રેયઝે]] તેને "ફાધર ફિગર" ગણાવ્યો હતો.<ref>[http://sportsillustrated.cnn.com/features/1999/year_in_review/flashbacks/father_best/ ફાધર ન્યુ બેસ્ટ]</ref><ref>[http://safinhantuchova.blogspot.com/2008/07/papa-gil.html પિટર બોડો બ્લોક: પાપા ગિલ]</ref> આન્દ્રે અગાસીની બીજી બહેન, [http://tennisroundup.com/ofInterest/AgassiCancer.htm ટેમી] {{Webarchive|url=https://web.archive.org/web/20100310014759/http://tennisroundup.com/ofInterest/AgassiCancer.htm |date=2010-03-10 }} પણ તેની માતા બેટ્ટીની જેમ [[સ્તનના કેન્સર]]થી બચી ગઇ હતી.
 
ડિસેમ્બર 2008માં, અગાસીના બાળપણના મિત્ર અને પૂર્વ બિઝનેસ મેનેજર પેરી રોજર્સે 50,000 ડોલરની મેનેજમેન્ટ ફી માટે ગ્રાફ વિરૂદ્ધ અદાલતમાં દાવો માંડ્યો, તેણે એવો દાવો કર્યો હતો કે તેણીએ દેવું કર્યું હતું.<ref>[http://media.lasvegassun.com/media/pdfs/blogs/documents/2008/12/06/Complaint_and_Summons.pdf ''Alliance Sports Management v. Stephanie Graf'' ''[[Las Vegas Sun]]'' ]. પ્રવેશ 23 ઓક્ટોબર 2009</ref><ref>[http://www.lvrj.com/news/35674229.html "Ex-manager for Agassi sues Graf" ''[[Las Vegas Review-Journal]]'' 7 December 2008]. પ્રવેશ 23 ઓક્ટોબર 2009</ref>