ક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧,૭૪૪:
 
===તૈયારીઓમાં સમસ્યા===
વર્લ્ડ કપની શરૂઆત પહેલા અનેક સમસ્યાઓ સામે આવી હતી. કેટલાક સ્થળોની તૈયારી વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહ 11 માર્ચ 2007 સુધી પૂરી થઇ ન હતી.<ref>{{cite web | url=http://www.jamaica-gleaner.com/gleaner/20070311/sports/sports12.html | title=Some Cup venues still not ready | date=2007-03-11 | access-date=2007-04-09 | archive-date=2007-06-04 | archive-url=https://web.archive.org/web/20070604205509/http://www.jamaica-gleaner.com/gleaner/20070311/sports/sports12.html | url-status=dead }}</ref> [[સબિના પાર્ક]] ખાતે સુરક્ષાના કારણોસર નોર્થ સ્ટેન્ડમાં ફીટ કરાયેલી બેઠકો દૂર કરવામાં આવી હતી.<ref>{{cite web | url=http://www.indiaenews.com/america/20070311/42427.htm | title=A week before the opening Cricket World Cup game, chinks appear at Sabina Park | date=2007-03-11 | access-date=2007-04-09 | archive-date=2007-09-27 | archive-url=https://web.archive.org/web/20070927185606/http://www.indiaenews.com/america/20070311/42427.htm | url-status=dead }}</ref> [[જમૈકા]]માં [[ટ્રિલોની સ્ટેડિયમ]] ખાતે ગ્રાઉન્ડ સ્ટાફ એક્રિડિટેશન સમસ્યાને કારણે વોર્મ અપ મેચમાં ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવી શક્યા ન હતા.<ref>{{cite web | url=http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=/sport/2007/03/11/scath111.xml | title=Hosts hope calm is not followed by a storm | author=[[Michael Atherton]] | publisher=[[The Daily Telegraph|The Sunday Telegraph]] | date=2007-03-12 | access-date=2007-04-09 | archive-date=2007-03-20 | archive-url=https://web.archive.org/web/20070320025708/http://www.telegraph.co.uk/sport/main.jhtml?xml=%2Fsport%2F2007%2F03%2F11%2Fscath111.xml | url-status=dead }}</ref> વધુમાં [[દક્ષિણ આફ્રિકા]] અને [[ઓસ્ટ્રેલિયા]] બંનેએ પ્રેક્ટિસ સુવિધા અંગે ચિંતા વ્યકત કરી હતી.<ref>{{cite web | url=http://www.iht.com/articles/ap/2007/03/04/sports/CB-SPT-CRK-World-Cup-Roundup.php | title=Warmup matches start amid last minute preparations | date=2007-03-04 | access-date=2007-04-09 | archive-url=https://web.archive.org/web/20070306143948/http://www.iht.com/articles/ap/2007/03/04/sports/CB-SPT-CRK-World-Cup-Roundup.php | archive-date=2007-03-06 | url-status=live }}</ref>