ચંદુલાલ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુજરાતી ભાષા વિશેષજ્ઞ
Content deleted Content added
ચંદુલાલ બહેચરલાલ પટેલ ગુજરાતી ભાષા વિશેષજ્ઞ હતા. તેઓ ગુજરાતી શબ્દકોષ ભાગવદ્ગોમંડલના સંપાદક છે.<ref name="Op">{{Cite web|title=ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
(કોઇ તફાવત નથી)

૨૧:૧૮, ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

ચંદુલાલ બહેચરલાલ પટેલ ગુજરાતી ભાષા વિશેષજ્ઞ હતા. તેઓ ગુજરાતી શબ્દકોષ ભાગવદ્ગોમંડલના સંપાદક છે.[૧]

સન્માન

ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદ્દલ સાહિત્યકાર ન હોવા છતાં પણ તેમને ૧૯૫૪નો ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. [૧]

  1. ૧.૦ ૧.૧ "ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા 'ભગવદ્ગોમંડળ'ના સંપાદકઃ ચંદુલાલ પટેલ". opinionmagazine.co.uk. મેળવેલ 2021-10-16.