રણજિતરામ સુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્યનુ સર્વોચ્ચ સન્માન


રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.[૧]

રણજિતરામ સુવર્ણચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૨૮
પ્રથમ પુરસ્કાર ૧૯૨૮
અંતિમ પુરસ્કાર ૨૦૧૫
પુરસ્કાર આપનાર ગુજરાતી સાહિત્ય સભા
પ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી
અંતિમ વિજેતા કુમારપાળ દેસાઈ

આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે.

ઇ.સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે:

  1. Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 1403. ISBN 978-93-5108-247-7.
  2. "Poet Umashankar Joshi remembered". DNA. ૨૯ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
  3. Rita Kothari, Suguna Ramanathan (૧૯૯૮). Modern Gujarati Poetry: A Selection. Sahitya Akademi. પૃષ્ઠ 84. ISBN 9788126002948.
  4. "Gujarati litterateur Bholabhai Patel dies". Ahmedabad: Daily News and Analysis. ૨૧ મે ૨૦૧૨. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૪.
  5. "સુનિલ કોઠારીને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાશે". m.divyabhaskar.co.in. ૩૦ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫.
  6. "નલિન રાવળને રણજિતરામ સુવર્ણચંદ્રક". m.divyabhaskar.co.in. ૨૬ એપ્રિલ ૨૦૧૫. મેળવેલ ૨ મે ૨૦૧૫.
  7. "નલિન રા‌વળને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો". Navgujaratsamay. ૨૪ એપ્રિલ ૨૦૧૫. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૦૨ મે ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  8. "Kumarpal Desai conferred Ranjitram Suvarnachandrak - Times of India". The Times of India. 2017-01-09. મેળવેલ 2017-02-09.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો