ભીમનાથ (તા. બરવાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''ભીમનાથ (તા. બરવાળા)''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગ...
 
No edit summary
લીટી ૧:
'''ભીમનાથ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]ના [[બરવાળા| બરવાળા તાલુકા]]માં નલિકા નદીન કિનારા પર આવેલું એક ગામ છે. ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલા]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
આ ગામમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક સમયનું મંદિર છે. આ મંદિર સાથે [[મહાભારત]]ના સમયની પાંડવોના ગુપ્તવાસની વાતો સંકળાયેલી છે. આ મંદિરમાં અહીં આવેલાં જાળ (વરખડી)ના વૃક્ષમાંથી ઝરતા સફેદ પદાર્થ (ખાંડ જેવો) પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/bhimnath-mahadev.htm ભીમનાથ મહાદેવ વિશે માહિતી]
 
{{સ્ટબ}}