વીરથવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''વીરથવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના [[સોનગઢ |સોનગઢ તાલુકા]]નું મહત્વનું ગામ છે. વીરથવા ગામમાં ખાસ કરીને [[આદિવાસી]] લોકો વસે છે, જેમાં મુખ્યત્વે ગામિત જાતિના લોકો છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], [[આશ્રમશાળા]], [[પંચાયતઘર]], દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે [[ખેતી]], [[ખેતમજુરી]], [[પશુપાલન]]
જેવાં કાર્યો કરે છે.<br>
 
લીટી ૮:
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[Categoryશ્રેણી:સોનગઢ તાલુકો]]
[[શ્રેણી:ભૂગોળ]]