ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫:
== વ્યાકરણ તથા ઉચ્ચારણ ==
ગામીત બોલી મા બહુવચન હોતુ નથી. તેથી આ બોલીમા દાદા ને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.

સાંભળતા આ બોલી તોછડી લાગે છે.
કેટલાક શબ્દો
આબો--પિતા
આયા--માતા
પાવહુ--ભાઇ
બોંહી--બહેન