ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Bhima drinks blood.jpg|250px|right|thumb| ભીમનું એક ચિત્ર]]
'''ભીમ'''(સંસ્કૃત: भीम) મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનો એક હતો. તે [[કુંતી]]નો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ [[પાંડવો]]માં બીજો હતો. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઇઓમાં જુદો તરી આવતો.
 
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ