ગુંદલાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ગુંદલાવ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ| વલસાડ તાલુકા]] તાલુકાનુંનું મહત્વનું ગામ છે. ગુંદલાવ ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], દુધની ડેરી, પંયાયતઘર[[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે.
 
આ ઉપરાંત આ ગામ ખાતે જી. આઇ. ડી. સી. પણ આવેલી છે. ગામની નજીકથી [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પસાર થાય છે. આ ઉપરાંત [[વલસાડ]]થી [[ખેરગામ]] જતો રાજ્ય ધોરી માર્ગ પણ આ ગામમાંથી પસાર થાય છે.
 
{{સ્ટબ}}
[[Category:ભૂગોળ]]
 
[[Category:ગુજરાતનાં ગામો]]
[[Categoryશ્રેણી:ભૂગોળ]]
[[Category:વલસાડ જિલ્લો]]
[[Categoryશ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[Category:વલસાડ તાલુકો]]
[[Categoryશ્રેણી:વલસાડ જિલ્લો]]
[[Categoryશ્રેણી:વલસાડ તાલુકો]]