વિશ્વ આરોગ્ય સંસ્થા
વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જાહેર આરોગ્ય માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કામ કરે છે.[૧] તેનું મુખ્યમથક જીનિવા ખાતે આવેલું છે, તેમજ તે ૬ સ્થાનિક કાર્યાલયો સાથે વિશ્વમાં ૧૫૦ જેટલા કાર્યરત કાર્યાલયો ધરાવે છે.
જીનિવા ખાતેનું મુખ્યમથક | |
ટૂંકું નામ | WHO |
---|---|
સ્થાપના | ૭ એપ્રિલ ૧૯૪૮ |
પ્રકાર | સંયુક્ત રાષ્ટ્રસંઘનો ભાગ |
કાયદાકીય સ્થિતિ | સક્રિય |
મુખ્યમથકો | જીનિવા, સ્વિત્ઝરલૅન્ડ |
Head | ટેડ્રોસ અંધાનોમ ડિરેક્ટર-જનરલ |
મુખ્ય સંસ્થા | યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ |
બજેટ | $7.96 billion (૨૦૨૦–૨૦૨૧) |
વેબસાઇટ | www.who.int |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "The U.S. Government and the World Health Organization". The Henry J. Kaiser Family Foundation (અંગ્રેજીમાં). 24 January 2019. મૂળ સંગ્રહિત માંથી 18 March 2020 પર સંગ્રહિત. મેળવેલ 18 March 2020.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |