વર્લ્ડ બેંકની સ્થાપના 'બ્રિટન વુડ્સ' સંમેલન દરમ્યાન થઇ હતી. તે ઇ.સ ૧૯૪૬માં સક્રિય બની તથા ઇ.સ ૧૯૪૭થી યુ.એન.ના અંગ તરીકે કાર્યરત થઇ. વર્લ્ડ બેન્કનો ઉદ્દેશ એ હતો કે બીજા વિશ્વ યુદ્ધના કારણે આર્થિક રીતે જર્જરીત થઇ ગયેલા દેશોના અર્થ તંત્રને પુન:જીવીત અને વિકસિત કરવાં.

વર્લ્ડ બેંક
The World Bank logo.svg
વર્લ્ડ બેંકનું ચિહ્ન
Mottoવર્કિંગ ફોર ધ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી
Formationજુલાઇ, ૧૯૪૫
Typeઆંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા
Legal statusસંધિ
Headquartersવોશિંગ્ટન ડી.સી., યુએસએ
Membership
૧૮૯ દેશો (IBRD)[૧]
૧૭૩ દેશો (IDA)[૧]
Key people
  • જિમ યોંગ કિમ (પ્રમુખ)
  • ક્રિસ્ટાલિના જર્યોર્જીવા (CEO)
  • શાંતા દેવરાજન (મુખ્ય અર્થશાસ્ત્રી) (કાર્યકારી)[૨]
Parent organization
વર્લ્ડ બેંક ગ્રૂપ
Websiteworldbank.org

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ /en/about/leadership/members Boards of Executive Directors – Member Countries] . Retrieved on 5 June 2016.
  2. "World Bank Group Leadership". World Bank (અંગ્રેજીમાં). મેળવેલ 2 August 2018.