વીરેન્દ્ર કુમાર ખટીક
ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક (જન્મ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૪) ભારતની ૧૧ મી, ૧૨ મી, ૧૩ મી અને ૧૪ મી લોકસભાના સભ્ય હતા. તેઓએ ૧૯૯૬-૨૦૦૯ વચ્ચે મધ્ય પ્રદેશના સાગર મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક | |
---|---|
રાજ્ય પ્રધાન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય | |
પદ પર ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ – ૨૪ મે ૨૦૧૯ | |
રાજ્ય પ્રધાન, લઘુમતી બાબતોનું મંત્રાલય | |
પદ પર ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ – ૨૪ મે ૨૦૧૯ | |
સંસદ સભ્ય, લોકસભા | |
પદ પર | |
Assumed office ૨૦૦૯ | |
પુરોગામી | નાથુ રામ અહીરવાર |
બેઠક | તિકમગઢ (લોકસભા મતવિસ્તાર) |
સંસદ સભ્ય | |
પદ પર ૧૯૯૬ – ૨૦૦૯ | |
પુરોગામી | આનંદ અહીરવાર |
અનુગામી | ભૂપેન્દ્ર સિંહ |
બેઠક | સાગર (લોકસભા મતવિસ્તાર) |
અંગત વિગતો | |
જન્મ | સાગર, મધ્ય પ્રદેશ, ભારત | 27 February 1954
રાજકીય પક્ષ | ભાજપ |
જીવનસાથી | કમલ વીરેન્દ્ર |
સંતાનો | ૧ પુત્ર અને ૩ પુત્રીઓ |
નિવાસસ્થાન | સાગર, મધ્ય પ્રદેશ |
શિક્ષણ | એમ.એ. (અર્થશાસ્ત્ર), પીએચડી (બાળ મજૂરી) |
માતૃ શિક્ષણસંસ્થા | ડૉ. હરિ સિંઘ ગોર યુનિવર્સિટી, સાગર, મધ્ય પ્રદેશ |
હાલમાં તેઓ ભારતની ૧૫ મી, ૧૬ મી અને ૧૭ મી લોકસભાના સભ્ય છે. તેઓ મધ્ય પ્રદેશના તિકમગઢ મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |