વૈતરણા બંધ

મહારાષ્ટ્રનો એક બંધ

વૈતરણા બંધવૈતરણા નદી પર આવેલો બંધ છે. આ બંધ મોદકસાગર બંધ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા આ બંધને ૧૯૫૪માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈ શહેરને ને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

વૈતરણા બંધ
વૈતરણા બંધ is located in મહારાષ્ટ્ર
વૈતરણા બંધ
વૈતરણા બંધનું મહારાષ્ટ્રમાં સ્થાન
અધિકૃત નામવૈતરણા બંધ / મોદકસાગર બંધ
સ્થળપાલઘર, મુંબઈ
અક્ષાંશ-રેખાંશ19°40′15″N 73°17′26″E / 19.670841°N 73.2905592°E / 19.670841; 73.2905592
ઉદ્ઘાટન તારીખ૧૯૫૪[૧]
માલિકોબૃહદમુંબઇ મહાનગરપાલિકા, મુંબઈ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારગુરૂત્વાકર્ષણ બંધ
નદીવૈતરણા નદી
ઊંચાઇ82 m (269 ft)
લંબાઈ567.07 m (1,860.5 ft)
સરોવર
કુલ ક્ષમતા174,790 km3 (41,930 cu mi)
સપાટી વિસ્તાર8.39 km2 (3.24 sq mi)

આ સિવાય વૈતરણા નદી પર જ બીજો બંધ મધ્ય વૈતરણા બંધ થાણે જિલ્લામાં બાંધવામાં આવ્યો છે, જે મુંબઈ અને પરાં વિસ્તારની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે.

બાંધકામ ફેરફાર કરો

બંધની ઉંચાઇ પાયાથી ૮૨ મીટર (૨૬૯ ફીટ) છે, જ્યારે તેની લંબાઇ ૫૬૭.૦૭ મીટર (૧,૮૬૦.૫ ફીટ) છે. બંધ ની ક્ષમતા ૨૦૪,૯૮૦.૦૦ ઘન કિમી (૪૯,૧૮૮.૩૨ ઘન માઇલ) છે.[૨]

હેતુ ફેરફાર કરો

આ બંધનો મુખ્ય હેતુ પાણી પુરવઠો પૂરો પાડવાનો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Vaitarna / Modaksagar D05130". મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  2. "Specifications of large dams in India" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-09.

બાહ્ય કડીઓ ફેરફાર કરો