શરદ પૂર્ણિમા
વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.
જૈન ધર્મ
ફેરફાર કરો- જૈન વ્રતઆયંબિલ ઓળી નવમો અને છેલ્લો દિવસ