શિરડી
શિરડી (મરાઠી: शिर्डी) મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લોના રહતા તાલુકાનું એક નગર છે. તે 19.77°N 74.48°E પર અહમદનગર-મનમાડ રાજમાર્ગ NH-૧૦ પર અહમદનગરથી લગભગ ૮૩ કિલોમીટર દૂર અને કોપરગાંવથી લગભગ ૧૬ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળ શિરડીના સાંઇબાબામાટે પ્રસિદ્ધ છે. અહીં તેમનું વિશાળ મંદિર આવેલું છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Shirdi સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન-Around Nashik
- Official Shri SaiBaba Sansthan Website સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન
- Know about Shirdi
- Directions To Shirdi
- Pilgrimage to Shirdi સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૩ ના રોજ વેબેક મશિન
- Read very useful details about Shirdi
- Video of New Sainagar Shirdi Railway Station[હંમેશ માટે મૃત કડી]
- Shirdi Fast Passenger/1333 Train Schedule
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |