શુભા મુદ્ગલ (જ ૧ જાન્યુઆરી ૧૯૫૯) ભારત દેશની એક પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ટુમરી, દાદરા અને પ્રચલિત પૉપ સંગીત ગાયિકા છે. એમને ઇ. સ. ૧૯૯૬ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગૈર-ફીચર ફિલ્મ સંગીત નિર્દેશન માટેનો નેશનલ એવાર્ડ અમૃત બીજ માટે મળ્યો હતો[૩] ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં સંગીત ક્ષેત્રમાં વિશેષ યોગદાન હેતુ ગોલ્ડ પ્લાક એવાર્ડ, ૩૪મા શિકાગો અંતર્રાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં એમની ફિલ્મ ડાંસ ઑફ દ વિંડ (૧૯૯૭)ના માટે મળ્યો હતો. આ ઉપરાંત એમને ઇ. સ. ૨૦૦૦ના વર્ષ માટેનો પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.

શુભા મુદ્ગલ
શુભા મુદ્ગલ તાનપુરા વાદન કરતી વેળા, ૨૦૦૬.
પાર્શ્વ માહિતી
જન્મ નામશુભા ગુપ્તા
અન્ય નામોશુભા મુદ્ગલ
શૈલીપૉપ, લોક, ભારતીય શસ્ત્રીય, પાર્શ્વગાયન
વ્યવસાયોગાયિકા
સક્રિય વર્ષો૧૯૮૬[૧] – વર્તમાન
વેબસાઇટhttp://shubhamudgal.com

સંદર્ભો ફેરફાર કરો

  1. મુલાકાત સંગ્રહિત ૨૦૦૮-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન ધ હિંદુ, નવેમ્બર ૨૬, ૨૦૦૫.
  2. શુભા મુદ્ગલની પ્રોફાઇલ
  3. માઈલસ્ટોન્સ[હંમેશ માટે મૃત કડી] શુભા મુદગલ સત્તાવાર વેબસાઈટ.

બાહ્ય કડીઓ ફેરફાર કરો