પાર્શ્વગાયક
પાર્શ્વગાયક એવા ગાયકને કહેવાય છે જે ફિલ્મ/નાટકમાં પર્દા પાછળથી ગીત ગાવાની ભુમિકા નિભાવે છે. તેના દ્વારા ગવાયેલ ગીત અન્ય કોઈ અભિનેતા અથવા અભિનેત્રી દ્વારા પ્રસ્તુત કરાતું હોય છે. હિંદી ફિલ્મ જગતમાં મોટે ભાગે બધા પાર્શ્વગાયક જ હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |