શેખ એનાયત અલ્લાહ કમ્બોહ

શેખ ઇનાયત-અલ્લાહ કંમ્બોહ (1608-1671) એક વિદ્વાન, લખનાર અને ઇતિહાસકાર હતા. તેમના પિતા મીર અબ્દુલ્લાહ,મુશ્કીન કલમ હતા, જેનું શીર્ષક બતાવે છે કે તેઓ સારા લખનાર પણ હતા.[૧][૨] શેખ ઇનાયત-અલ્લાહ, મોહમ્મદ સાલેહ કમ્બોહ સલફીના મોટા ભાઈ અને શિક્ષક હતા અને તેઓ શાહજહાંના દરબારમાં એક વિખ્યાત ઇતિહાસકાર અને તે વખતે ભાવિ મુઘલ બાદશાહ ઔરંગઝેબના શિક્ષક હતા.[૩][૪] 1671માં તેમનું અવસાન દિલ્હીમાં થયું,[૫] અને તેમનો મકબારો લાહોર રેલવે મથક નજીક એમ્પ્રેસ રોડ પર અવસ્થિત ગુબંદ કંબોધન વાલામાં આવેલો છે.

શેખ એનાયત અલ્લાહ કમ્બોહ
જન્મ૧૬૦૮ Edit this on Wikidata
મૃત્યુ૧૬૭૧ Edit this on Wikidata

સંદર્ભો ફેરફાર કરો

  1. The History of India, as Told by Its Own Historians, 1877, p 123, Henry Miers Elliot, John Dowson
  2. Shah Jahan, 1975, p 131, Henry Miers Elliot - Mogul Empire.
  3. Modern Asian Studies, 1988, p 308, Cambridge University Press Online Journals, JSTOR (Organization) - Asia.
  4. Muhammad Saleh Kamboh was Shahi Dewan (Minister) with Governor of Lahore.
  5. The Shah Jahan Nama of 'Inayat Khan: An Abridged History of the Mughal Emperor Shah Jahan, Compiled by His Royal Librarian: the Nineteenth-century Manuscript Translation of A.R. Fuller (British Library, Add. 30,777), 1990, p xxviii, Inayat Khan, Wayne Edison Begley, Z. A. Desai, Ziyaud-Din A. Desai.