શાહજહાં
શહાબુદ્દીન મહંમદ ખુર્રમ શાહજહાં (ફારસી: شاه جهان; જાન્યુઆરી ૧૫૯૨ – ૨૨ જાન્યુઆરી ૧૬૬૬) એ ભારતનો પાંચમો મુઘલ બાદશાહ હતો. તે શાહ જહાં તરીકે પણ ઓળખાય છે. તેણે ૧૬૨૮ થી ૧૬૫૮ સુધી રાજ કર્યું હતું.
શાહ જહાં (૧લો) | |||||
---|---|---|---|---|---|
Portrait of the emperor Shajahan, enthroned[૧] | |||||
5th Mughal Emperor | |||||
શાસન | 19 January 1628 – 31 July 1658 (30 years 193 days) | ||||
રાજ્યાભિષેક | 14 February 1628, Agra | ||||
પુરોગામી | જહાંગીર | ||||
અનુગામી | ઔરંગઝેબ | ||||
જન્મ | ખુર્રમ 5 January 1592 લાહોર, પાકિસ્તાન | ||||
મૃત્યુ | Error: Need valid death date (first date): year, month, day આગ્રા કિલ્લો, આગ્રા, ભારત | ||||
અંતિમ સંસ્કાર | |||||
જીવનસાથીઓ | Kandahari Begum Akbarabadi Mahal Mumtaz Mahal Hasina Begum Muti Begum Qudsia Begum Fatehpuri Mahal Sarhindi Begum Shrimati Manbhavathi | ||||
વંશજ | Purhunar Begum Jahanara Begum Dara Shikoh Shah Shuja Roshanara Begum Aurangzeb Murad Baksh Gauhara Begum | ||||
| |||||
રાજવંશ | House of Timur | ||||
વંશ | Mughal Empire | ||||
પિતા | જહાંગીર | ||||
માતા | Taj Bibi Bilqis Makani | ||||
ધર્મ | મુસ્લિમ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ unknown (17th Century). "Portrait of the emperor Shajahan, enthroned". 17th Century Mughals from the "Patna's Drawings" album. Check date values in:
|date=
(મદદ)
આ ભારતીય ઈતિહાસ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |