શેર શાહ સૂરિ (ઇ.સ. ૧૪૭૨ – ૨૨ મે ૧૫૪૫), જન્મે ફરિદ ખાન ભારતમાં સૂર સામ્રાજ્યનો સ્થાપક હતો, જેની રાજધાની હાલનાં બિહારના સાસરામમાં હતી. તેણે આધુનિક ચલણ રૂપિયાની શરુઆત કરી હતી.[] ઇ.સ. ૧૫૪૦માં શેર શાહે મોગલ સામ્રાજ્યનો કબ્જો મેળવ્યો હતો. ઇ.સ. ૧૫૪૫માં કાલિંજર કિલ્લા પરના આક્રમણ દરમિયાન તેના મૃત્યુ પછી તેનો પુત્ર ઇસ્લામ શાહ સૂરી ગાદી પર આવ્યો હતો.[][][][][]

શેર શાહ સૂરિ
સૂર સામ્રાજ્ય
શાસન૧૫૩૭ – ૨૨ મે ૧૫૪૫
રાજ્યાભિષેક૧૮ મે ૧૫૩૮
પુરોગામીહુમાયુ
અનુગામીઇસ્લામ શાહ સૂરિ
જન્મ૧૪૭૨
સાસરામ, દિલ્હી સલ્તનત (હવે, બિહારમાં)[]
મૃત્યુ૨૨ મે ૧૫૪૫ (૭૩ વર્ષ)
કાલિંજર
નામો
ફરિદ ખાન લોદી
રાજવંશસૂર સામ્રાજ્ય[]
વંશસુર સામ્રાજ્ય
પિતાહસન ખાન સુર
ધર્મસુન્ની ઇલ્લામ
  1. ૧.૦ ૧.૧ Abbas Khan Sarwani (1580). "Táríkh-i Sher Sháhí; or, Tuhfat-i Akbar Sháhí, of 'Abbás Khán Sarwání. CHAPTER I. Account of the reign of Sher Sháh Súr". Sir H. M. Elliot. London: Packard Humanities Institute. પૃષ્ઠ 78. મૂળ માંથી 2 જૂન 2011 પર સંગ્રહિત. મેળવેલ 4 September 2010.
  2. "Mughal Coinage". મૂળ માંથી 5 October 2002 પર સંગ્રહિત. Sher Shah issued a coin of silver which was termed the Rupiya. This weighed 178 grains and was the precursor of the modern rupee. It remained largely unchanged till the early 20th Century
  3. "Shēr Shah of Sūr". Encyclopædia Britannica. મેળવેલ 23 August 2010.
  4. Chaurasia, Radhey Shyam (2002). History of medieval India: from 1000 A.D. to 1707 A.D. Crabtree Publishing Company. પૃષ્ઠ 179. ISBN 978-81-269-0123-4. મેળવેલ 23 August 2010.
  5. Schimmel, Annemarie; Burzine K. Waghmar (2004). The empire of the great Mughals: history, art and culture. Reaktion Books. પૃષ્ઠ 28. ISBN 978-1-86189-185-3. મેળવેલ 23 August 2010.
  6. Singh, Sarina; Lindsay Brown; Paul Clammer; Rodney Cocks; John Mock (2008). Pakistan & the Karakoram Highway (7th આવૃત્તિ). Lonely Planet. પૃષ્ઠ 137. ISBN 978-1-74104-542-0. મેળવેલ 23 August 2010.
  7. Greenberger, Robert (2003). A Historical Atlas of Pakistan. The Rosen Publishing Group. પૃષ્ઠ 28. ISBN 978-0-8239-3866-7. મેળવેલ 23 August 2010.