શ્યામશીર (અંગ્રેજી:Dumeril’s Black-headed Snake, Jerdon’s many tooth Snake; દ્વિપદ-નામ: Sibynophis subpunchtatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

શ્યામશીર
શ્યામશીર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: બોઈડેઈ
Species: Dumeril’s Black-headed Snake, Jerdon’s many tooth Snake
દ્વિનામી નામ
Sibynophis subpunchtatus
 ખાસ: આ બીનઝેરી સર્પ અને ખુબ ઝેરી સર્પ પ્રવાળ સર્પ વચ્ચે ઓળખમાં ગફલત થઇ શકે એમ છે જે જીવલેણ બની શકે છે.

આ સર્પની સામાન્ય લંબાઈ ૧૦ ઈંચ જેટલી જોવા મળે છે પણ મહત્તમ ૧૮ ઇંચની લંબાઈમાં નોંધાયો છે.

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.