શ્રેણીની ચર્ચા:હટાવવા માટેના જિલ્લા અને શહેરોની યાદી

છેલ્લી ટીપ્પણી: કાન્ધામલ જિલ્લા બાબતે વિષય પર Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

કાન્ધામલ જિલ્લા બાબતે ફેરફાર કરો

મિત્રો કાન્ધામલ જિલ્લો આ નામે લેખ છે પણ કાન્ધામલ નામે કોઈ શહેર કે નગર વિશે માહિતી ઉપલબ્ધ નથી. આવા લેખ માં શું કરવું? --sushant (talk) ૧૬:૨૩, ૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબની શહેર..Just redirect it to there...ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૬:૩૨, ૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
એકદમ સાચી વાત છે ચિરાયુભાઈ. જિલ્લાના વડામથક પર તેને રિડાયરેક્ટ કરવું.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૪, ૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "હટાવવા માટેના જિલ્લા અને શહેરોની યાદી" page.