શ્રેણીની ચર્ચા:Articles with broken citations
આવી કોઇ શ્રેણી ગુજરાતી વિકિમાં ખરી? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૩૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- જો આ શ્રેણીની ચર્ચાનું પાનું છે, તો એનો અર્થ એ કે આ શ્રેણી પણ છે જ. તેમાં ૫૦થી વધુ પાનાં પણ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૦, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- ઓહ.. લખવા ભૂલ થઇ, આ અંગ્રેજીમાં છે વળી આમા લેખો આપ મેળે ઉમેરાય જાય તેવું હોય તો સારુ રહે એમ કહેવા માગતો હતો. માફ કરશો હું સ્પષ્ટ લખી ન શક્યો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૦:૧૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- આમાં લેખો તો આપમેળે જ ઉમેરાઈ જાય છે, જ્યારે કોઈ પણ સંદર્ભ આપવામાં કાંઈક ભૂલ થઈ હોય ત્યારે જે તે લેખ અહીં આપોઆપ ઉમેરાઈ જાય છે. એક કરતાં વધુ ઢાંચાઓ (મોટે ભાગે સંદર્ભોનાં, જેવાકે cite web, cite news, cite, વિગેરે)ને એવી રીતે બનાવવામાં આવ્યાં હોય છે કે જ્યારે તેમાંના જરૂરી પેરામીટર્સ ભૂટતા હોય ત્યારે લેખ આપોઆપ આ શ્રેણીમાં ઉમેરાઈ જાય. આવા બધાજ ઢાંચાઓ શોધીને આપણે આ શ્રેણીનું ગુજરાતી નામ (શ્રેણી:અપૂર્ણ સંદર્ભ વાળા લેખો કે એવું કશુંક?) તેમાં ઉમેરી શકીએ, તે ચોક્કસ પણે શક્ય છે, અને ખાસ અઘરૂં પણ નથી. પરંતુ, આ તો થઈ ફક્ત અધૂરા કે અસ્પષ્ટ સંદર્ભો (references) વાળા લેખોની વાત.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- ઓહ.. લખવા ભૂલ થઇ, આ અંગ્રેજીમાં છે વળી આમા લેખો આપ મેળે ઉમેરાય જાય તેવું હોય તો સારુ રહે એમ કહેવા માગતો હતો. માફ કરશો હું સ્પષ્ટ લખી ન શક્યો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૦:૧૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
શ્રેણી:Articles with broken citations વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve શ્રેણી:Articles with broken citations.