શ્વેતા નદી
ભારતની નદી
શ્વેતા નદી (અંગ્રેજી: Swetha river) ભારત દેશના તમિલનાડુ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદી પંચમલાઈ ટેકરીઓ તેમ જ કોલી ટેકરીઓના સ્ત્રાવ વિસ્તારમાંથી ઉદ્ભવે છે. આ નદી વશિષ્ઠ નદીમાં ભળી જાય છે, જે આગળ જતાં વેલ્લર નદીમાં ભળી જાય છે. વેલ્લર નદી અંતે કડ્ડલોર થી ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ પરંગીપેટ્ટાઈ (અંગ્રેજી: Parangipettai) ખાતે બંગાળની ખાડીમાં વિલીન થઈ જાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |