સત્યભામા
કૃષ્ણ ભગવાનની ૮ રાણી માંથી એક
સત્યભામા કૃષ્ણની બીજી મુખ્ય પત્નિ હતી.[૧] તે કૃષ્ણની ત્રીજી પત્નિ હતી અને ભૂદેવી, પૃથ્વીની દેવી, નો અવતાર માનવામાં આવતી હતી. તેણી તેના મજબૂત મનોબળ માટે જાણીતી હતી. નરકાસુર દૈત્યનો નાશ કરવા માટે તેણીએ કૃષ્ણની મદદ કરેલી.
પ્રેમાનંદના 'સુદામાચરિત્ર'માં કૃષ્ણ, સુદામા, સુદામાની પત્ની અને સત્યભામાનાં ચારિત્રનું વર્ણન જોવા મળે છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર સત્યભામા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |